GSTV

નોર્થ ઈન્ડિયન સ્પેશિયલ રેસિપી દહીં કબાબ

Last Updated on July 9, 2019 by

નોર્થ ઈન્ડિયન સ્પેશિયલ ડિશ છે. તેમાં વધુ પડતો દહીંનો ઉપયોગ થાય છે. દહીંમાંથી પાણી કાઢી લેવું ત્યાર બાદ તેમાં મરચું, બધા ગરમ મસાલા, ચણાનો લોટ નાખી મિક્સ કરો અને ટીક્કી તૈયાર કરવી. એક વસ્તુ ખાસ ધ્યાન રાખવું તેને ઘીમાં ફ્રાય કરવામાં આવે તો તેનો ટેસ્ટ વધુ સારો રહેશે.

Read Also

Related posts

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

CHANAKYA NITI / આ લોકોની ભૂલીથી પણ ન કરો ભલાઈ, ઊલટું પોતે ફસાઈ જશો મુસીબતમાં; જાણી લો કારણ

Vishvesh Dave

વાયરલ વિડીયો / સાવ સાંકડા રસ્તા પર ડ્રાઈવરે એવીરીતે વાળી કાર, લોકો Skills જોઈચોંકી ગયા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!