GSTV
Gujarat Government Advertisement

નોરા ફતેહીના Red Hot અવતારે સોશિયલ મીડિયા પર મચાવી સનસની, આફરીન થઇ જશો લાગે છે એટલી ખૂબસુરત

નોરા

Last Updated on September 16, 2020 by pratik shah

પોતાની ખૂબસુરતી અને ડાન્સથી સૌના દિલ જીતનારી નોરા ફતેહી સોશિયલ મીડિયા પર અત્યંત સક્રિય રહેતી હોય છે. તે અવારનવાર પોતાની એક એકથી ચડિયાતી ફોટો શેર કરતી રહે છે. ખાસ કરીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નોરા ફતેહી અફલાતુન ફોટો શેર કરતી હોય છે.

આ ફોટોમાં તે એટલી હોટ અને સિઝલિંગ લાગતી હોય છે તે કોઈ પણ તેની ઉપર આફરીન થઈ જાય.

આ ફોટોમાં નોરા ફતેહી હોટ રેડ કલરના શિમર ડ્રેસ સાથે જોવા મળે છે.

સાથે સાથે તેણે કાનમાં નાનકડા ઇયરિંગ્સ પહેરેલા છે. તેણે આ ડ્રેસ સાથે કોઈ હેવી જ્વેલરી ધારણ કરી નથી.

સાવ સાદા લૂકમાં પણ આ એક્ટ્રેસ જોરદાર લાગી રહી છે. તમે જાતે જ તેના ફોટો જોઇ શકો છો.

નોરા એક શાનદાર બેલી ડાન્સર છે.

તે રિયાલિટી શો બિગ બોસની નવમી સિઝનમાં આવી ત્યાર બાદ સલમાન ખાનના આ શોથી લોકો નોરાને ઓળખવા લાગ્યા હતા.

નોરા

તે ઝલક દિખલા જા-9માં પણ આવી ચૂકી છે. જોકે તે દિલબરના સોંગથી વધારે ફેમસ બની હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનની કિંમત મામલે બંગાળ અને કેન્દ્ર સરકાર આમને-સામને, ગુરૂવારે સુપ્રીમમાં સુનાવણી

Dhruv Brahmbhatt

રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં તબીબો તેમજ નર્સિંગ સ્ટાફની હડતાળ મુદ્દે થઈ ચર્ચા

pratik shah

જરૂર વાંચો / ભૂલથી પણ બેંકના આ મેસેજને ઇગનોર ના કરતા, નહીંતર થઇ શકે છે દંડ! જલદી જુઓ બધી ડિટેલ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!