GSTV

બિન અનામત વર્ગના પ્રતિનીધિઓ ચાર વાગ્યે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ સાથે કરશે મુલાકાત

bjp

બિન અનામત વર્ગની સરકાર સાથે બેઠક થવા જઇ રહી છે. ચાર વાગ્યે મળનારી આ બેઠકમાં બિન અનામત વર્ગે તેમના પ્રતિનિધિઓની યાદી તૈયાર કરી છે. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની ઓફિસમાં આ બેઠક મળી રહી છે. જેમાં ગૃહરાજયપ્રધાન પ્રદિપસિંહ પણ સામેલ થશે. બેઠક અંગે માહિતી આપતા વરૂણ પટેલે કહ્યુ હતુ કે પરિપત્રમાં કોઇ બહેનોને અન્યાય ન થાય તેની સરકાર તકેદારી રાખશે. ભાજપ નેતાએ બિનઅનામત બહેનોને અન્યાય નહી થાય તેવો વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો. બેઠકમાં ટેકનિકલ મુદ્દાની વિગતે ચર્ચા થશે. આ બેઠકમાં બિનઅનામત વર્ગના કયા પ્રતિનિધિઓ સામેલ થશે તેની પર નજર કરીએ તો,

બિનઅનામત વર્ગનું પ્રતિનિધિમંડળ

  • દિનેશ બાંભણિયા
  • રમજુભા જાડેજા
  • પૂર્વીન પટેલ
  • ડા. યજ્ઞેશ દવે
  • ભરત રાવલ
  • રાજ શેખાવત
  • અંજુબેન પટેલ
  • એ. કે પટેલ
  • પાર્થ ચોવટીયા
  • અમિત દવે
  • જુલીબા વાઘેલા
  • રીતુ પટેલ
  • રમીલાબહેન
  • જાગૃતિ બાબરીયા
  • વિજયસિંહ ચાવડા
  • શીતલબા ચાવડા

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!