નોકિયાએ પોતાના ફ્લૈગશિપ સ્માર્ટફોન Nokia 9 PureView ની કિંમતમાં 15 હજાર રૂપિયાની કટૌતી કરવામાં આવી છે. Nokia 9 PureView ને કંપનીની સત્તાવાર વેબસાઈટ પરથી 34,999 રૂપિયામાં ખરીદવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં Nokia 9 PureView ને 49,999 રૂપિયાની કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. ફોનની ખાસીયતો વિશે વાત કરીએ તો, તેમાં 20 મેગપિક્સલનો ફ્રંટ કેમેરો અને સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.
Nokia 9 PureView ની સ્પેસિફિકેશન
નોકિયા 9 પ્યોરવ્યૂમાં 5.99 ઈંચની ક્વૉડ એચડી પ્લેસ પોલેડ ડિસ્પ્લે મળે, તે સિવાય ફોનમાં ક્વોલકોમનું ઓક્ટાકોર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર મળશે. તે સિવાય આ ફોનમાં 6 GB રેમની સાથે 128 GBનું સ્ટોરેજ મળશે. આ ફોનની સૌથી મોટી ખાસિયત છે કે, આ ફોનમાં આપવામાં આવેલ રિયર પેંટા લેન્સ (5) કેમેરો છે, જેમાં તમને 5 કેમરા મળશે.

વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે
આ ફોનમાં ત્રણ લેન્સ 12 મેગપિક્સલ મોનોક્રોમ અને 2 કેમેરા 12 મેગાપિક્સલ RGB છે. નોકિયા 9 પ્યોરવ્યૂમાં 20 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. નોકિયાના આ ફોનમાં ઈન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સ મળશે અને તેમાં 3320mAh ની બેટરી મળશે, જે વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોટ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ છે.
READ ALSO
- પોલીસમાં ધરખમ ફેરફારો/ મુખ્યમંત્રી રૂપાણીની સૌથી મોટી જાહેરાત : વર્ષ 1995થી ચાલતો આ સેલ કરી દીધો બંધ, વચેટિયાઓને ઝટકો
- કેન્દ્રીય કર્મચારીઓ અંગે મોદી સરકાર જલ્દી કરી શકે છે મોટું એલાન, DAમાં થઈ શકે છે આટલો વધારો
- ખાસ વાંચો/ માર્ચ-એપ્રિલથી ચલણમાં નહી રહે 100 રૂપિયાની જૂની નોટો, RBIએ લીધો આ નિર્ણય
- UPI યૂઝર્સ સાવધાન, આ સમયે પેમેંટ કરવાથી બચો, NPCIએ કર્યા એલર્ટ…
- આધાર અને પેન કાર્ડ વગર ખોલાવી શકો છો જન ધન ખાતું, 41 કરોડથી વધુ લોકોને મળે છે ફાયદો