GSTV
Home » News » Nokiaનો આ ધાંસૂ સ્માર્ટફોન લૉન્ચ, બંને રિયર કેમેરાથી એકસાથે ક્લિક કરી શકાશે ફોટો

Nokiaનો આ ધાંસૂ સ્માર્ટફોન લૉન્ચ, બંને રિયર કેમેરાથી એકસાથે ક્લિક કરી શકાશે ફોટો

HMD ગ્લોબલે તમામ લીક્સ બાદ આખરે પોતાનો નવો સ્માર્ટફોન Nokia 8.1 લૉન્ચ કરી દીધો છે. Nokia 8.1ની ખાસિયતોની વાત કરીએ તો તેમાં મોટી નૉચ ડિસ્પ્લે છે. આ ઉપરાંત તેમાં ડ્યુઅલ રિયર કેમેરા છે. ફોન સાથે 18 વૉટનું ફાસ્ટ ચાર્જર પણ મળશે.


Nokia 8.1ની કિંમત


Nokia 8.1માં Android 9.0 Pie (Android One) આપવામા આવ્યો છે. આ સ્માર્ટફોનની બોડી ટૂ ટોન ફિનિશની છે અને ક્લાસિક નોકિયા ડિઝાઈન મળશે.

Nokia 8.1નો કેમેરા

આ સ્માર્ટફોનમાં 3,500mAhની બેટરી આપવામા આવી છે અને 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. ક્નેક્ટિવિટી માટે આમાં 4G VoLTE, WiFi, Bluetooth v5.0, GPS અને USB Type C પોર્ટ આપવામા આવ્યો છે. તે ઉપરાંત બધા જ સ્ટેન્ડર્ડ કનેક્ટિવિટી ફિચર્સ ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે, Nokia 8.1ની બેટરી 2 દિવસ સુધી બેકઅપ આપશે.

Read Also

Related posts

રણબીર માટે આટલી ઘેલી છે આલિયા ભટ્ટ, સાથે કામ કરવા માટે પાર કરી નાંખી તમામ હદો

Bansari

પાકિસ્તાન સિવાય તમામ મુસ્લિમ દેશો સાથે નરેન્દ્ર મોદીને સારા સંબંધો : પરેશ રાવલ

Mayur

ભાજપના આ પ્રવક્તાએ રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યા, કહ્યું કે…

Arohi