Nokia એ પોતાનો નવો સ્માર્ટફોન Nokia 2.4 ને ભારતીય બજારમાં ઉતારી દીધો છે. HMD ગ્લોબલે 26 નવેમ્બરના રોજ તેની સત્તાવાર જાહેરાત કરી દીધી. નવા Nokia 2.4 એક બજેટ ફોન છે. તો આવો જાણીએ તેના ફીચર્સ અને કિંમત…
Nokia 2.4 ની કિંમત
Nokia મોબાઈલ ઈંડિયાએ આ નવા ડિવાઈસની કિંમત 10,399 રૂપિયા રાખી છે.

આ છે ફીચર્સ
- ડ્યુઅલ-સિમ (Nano ) નોકિયા 2.4 એન્ડ્રોયડ 10 પર રન કરે છે અને તેમાં 20: 9 આસ્પેક્ટ રેશિયોવાળી 6.5 ઈંચ HD+ (720×1,600 પિક્સલ) ડિસ્પ્લે છે. તેનો એસ્પેક્ટ રેશિયો 20: 9 ફોનમાં પંચ હોલની સાથે 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમરો છો. ફોનના બેકમાં ટ્રિપલ રિયર કેમરો છો. તેમાં પ્રાઈમરી કેમરા સેંસર 13 મેગાપિક્લસનો છે.
- તે સિવાય બીજો સેંસર 5 મેગાપિક્લસનો અને ત્રીજુ સેંસર 2 મેગાપિક્લસનું છે. ફોનમાં Qualcomm Snapdragon 460 પ્રોસેસર છે. ફોનમાં 3/4GB રેમ અને 32GB/64GB સ્ટોરેજ ઓપ્શન છે. ફોનમાં 4,000mah બેટરી છે. જે સ્ટાન્ડર્ડ 10 વોટ ચાર્જ સપોર્ટની સાથે આવે છે.
- સૌથી સારી વાત એ છે કે, Nokia 2.4 માં MediaTek Helio P22 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફોનના બેકમાં ડ્યૂલ કેમરા સેટઅપ છે. તેમાં પ્રાઈમરી કેમરા સેંસર 13 મેગાપિક્સલનું છે. ફોન 2/3GB રેમ અને 32GB/64GB સ્ટોરેજ ઓપ્શન છે.
READ ALSO
- Road Safety: કારનો અકસ્માત થાય તો ક્યાં સ્ટેપ્સને કરશો ફોલો, જાણો બધું જ અહીંયા
- પત્રકારત્વ ક્ષેત્ર તેમજ વર્કિંગ જર્નાલિસ્ટ યુવાપેઢી માટે રોજગારીની ઉજજ્વળ તક, માહિતી ખાતા હસ્તક વિવિધ સંવર્ગની 100 જગ્યાઓની જાહેરાત
- 730 કરોડ કમાવવાની સૌથી મોટી તક, આપો આ બિઝનેસમેનના સવાલનો જવાબને થઈ જાવ માલામાલ…
- જામકંડોરણામાં રસીકરણનો પ્રારંભ/ હેલ્થ ઓફિસરોને અપાઈ સૌ પ્રથમ રસી, આ લોકોને પણ અપાશે વેક્સિન
- ચાણક્ય નીતિ: આ બાબતોનું રાખશો ધ્યાન તો પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેય નહીં આવશે કડવાશ, આજે જ ગાંઠ બાંધી લો