GSTV

હવે ભાવનગરના દરિયામાં ૫ણ ડોલ્ફિનના ધામા : લોકોમાં ખુશીની લહેર

ભાવનગરના દરિયામાં ડોલ્ફીને ધામા નાખ્યા છે. હાથબ બંગલા પાસે દરિયામાં ડોલ્ફીને છેલ્લા ત્રણ દિવસથી ધામા નાખતા જીવદયા પ્રેમીઓમાં ખુશી છવાઈ છે. છેલ્લા ત્રણ દિવસથી દરિયામાં ડોલ્ફીન માછલી હોવાનું મત્સ્ય વિભાગે સ્વીકાર્યું છે. દરિયાકાંઠે ફરવા આવતા લોકોને ડોલ્ફીન દેખાતા તેમનામાં ખુશી છવાઈ છે. ભાવનગરનો દરિયો શાંત પડતા અનેક વખત ડોલ્ફીન આવી ચડે છે. અગાઉ આવી રીતે જ વલસાડ અને દીવના દરિયામાં ૫ણ વારંવાર ડોલ્ફિન જોવા મળી છે.

 

Related posts

અમદાવાદ/ આપના ઘરે આવતો ગેસનો બાટલો ચેક કરી લેજો, અહીં પકડાયું છે ગેસ કટિંગનું સૌથી મોટુ કૌભાંડ

Pravin Makwana

ભિલોડા/ બેંક ઓફ બરોડામાં છેલ્લા નવ માસથી નેટવર્ક કનેક્ટિવિટીના છે ધાંધિયા, ખાતેદારોએ કર્યો વિરોધ

Pravin Makwana

કોરોનાની આડમાં આ રોગને ભૂલતા નહીં, વર્ષે 70 હજાર જેટલી મહિલાઓના થાય છે મોત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!