GSTV
Home » News » 3 વૈજ્ઞાનિકોને કેમેસ્ટ્રીનું નોબલ, લિથિયમ બેટરી પર કામ માટે મળ્યુ સન્માન

3 વૈજ્ઞાનિકોને કેમેસ્ટ્રીનું નોબલ, લિથિયમ બેટરી પર કામ માટે મળ્યુ સન્માન

નોબેલ પુરસ્કારની એલાન અંતર્ગત બુધવારે કેમેસ્ટ્રીના નોબેલ વિજેતાઓ વૈજ્ઞાનિકોના નામનું એલાન કરવામાં આવ્યું છે. કેમિસ્ટ્રીમાં સ્વીડનના પાટનગર સ્ટોકહોમમાં અમેરિકાના જોન બી. ગુડઇનફ, ઇંગ્લેન્ડના એમ. સ્ટેનલી વિટિંઘમ અને જાપાનના અકીરા યોશિનોને સંયુક્ત રીતે રસાયણ વિજ્ઞાનનું નોબેલ પ્રાઈઝ મળ્યું છે.

તેમને લિથિયમ-આયન બેટરીના વિકાસ કરવા માટે આ સન્માનથી નવાજવામાં આવ્યા છે.  1901થી લઇને 2018 સુધી રસાયણમાં કુલ 181 લોકોને 110 પુરસ્કાર આપવામાં આવ્યા છે.

જેમાં કુલ પાંચ મહિલોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. મેડમ મૈરી ક્યૂરીએ 1911માં આ પુરસ્કાર જીત્યો હતો.

READ ALSO

Related posts

પહલૂ ખાન હત્યા મામલો, રાજસ્થાન સરકારે હાઈકોર્ટમાં અરજી કરી દાખલ

pratik shah

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

Bansari

એર ઈન્ડિયાના કર્મચારીઓ ગુમાવશે નોકરી, સરકાર દેખાડશે બહારનો રસ્તો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!