GSTV
News Trending World

નોબેલ પ્રાઈઝ / કેમેસ્ટ્રીમાં નોબેલ પુરસ્કારનું એલાન, આ 3 વૈજ્ઞાનિકોનું મળ્યું સન્માન

2022 નોબેલ પ્રાઈઝનું એલાન કરવામાં આવી રહ્યું છે. રસાયણશાસ્ત્ર એટલે કે, કેમેસ્ટ્રીમાં ત્રણ લોકોને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યા છે. કેરોલિન બટોર્જી, મોર્ટન મેલ્ડાલ અને બૈરી શાર્પલેસને કેમિસ્ટ્રીમાં નોબેલ પ્રાઈઝ આપવામાં આવ્યું છે. રસાયણ વિજ્ઞાનમાં નોબેલ પુરસ્કાર ક્લિક કેમેસ્ટ્રી અને બાયોઓર્થોગોનેલ કેમિસ્ટ્રીના વિકાસ માટે આપવામાં આવ્યો છે.

સ્વીડનના સ્ટોકહોમમાં નોબેલ પુરસ્કાર સપ્તાહ 2022નો આજે ત્રીજો દિવસ છે. આજે રસાયણશાસ્ત્રના નોબેલ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. આ એવોર્ડ ત્રણ વૈજ્ઞાનિકોને આપવામાં આવી રહ્યો છે. કેરોલિન બેટ્રોઝી (યુએસએ), મોર્ટન મેડલ (ડેનમાર્ક) અને બેરી શાર્પલેસ (યુએસએ). 81 વર્ષીય શાર્પલેસને 2001માં અન્ય બે વૈજ્ઞાનિકો સાથે એવોર્ડ મળ્યો હતો. નોબેલ વીક 10 ઓક્ટોબર સુધી ચાલશે. 7 દિવસમાં કુલ 6 ઈનામની જાહેરાતો છે. છેલ્લે, 10 ઓક્ટોબરે, અર્થશાસ્ત્ર કેટેગરીના પુરસ્કારની જાહેરાત કરવામાં આવશે.

READ ALSO

Related posts

બજેટ 2023-24/ તમારે કેવું બજેટ જોઈએ છે ? સરકારે માંગ્યા સૂચનો ; આ છેલ્લી તારીખ છે

Padma Patel

વોશિંગ્ટન / પાકિસ્તાની દૂતાવાસ બહાર 26/11ના મુંબઈ હુમલાના વિરોધમાં પ્રદર્શન, 166 લોકોએ ગુમાવ્યો હતો જીવ

Kaushal Pancholi

ધોધ પાસે સેલ્ફી લેતી વખતે અકસ્માત, લપસી જવાથી મદરેસાની 4 વિદ્યાર્થીનીઓના મોત

Padma Patel
GSTV