GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

કોઈ ‘શાહ’ 1950માં કરવામાં આવેલો વાયદો તોડી ન શકે: હિંદી ભાષા વિવાદમાં કમલ હાસને ઝંપલાવ્યું

corona

મક્કલ નિધિ મૈય્યમના અધ્યક્ષ કમલ હાસન હિંદી ભાષા વિવાદ અંગે કેન્દ્રની મોદી સરકારને ઘેરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ કે, કોઈ શાહ-સુલતાન કે સમ્રાટ 1950માં કરવામાં આવેલો વાયદો તોડી ન શકે. તેમણે જલ્લીકટ્ટુથી પણ મોટા વિરોધ પ્રદર્શનની ચીમકી આપી.

કમલ હાસને ટ્વિટ કરેલા વીડિયામાં કહ્યુ કે, 1950માં ભારત અનેકતામાં એકતાના વાયદા સાથે એક ગણતંત્ર દેશ બન્યો હતો. જેથી કોઈપણ શાહ કે સુલ્તાન આ વાયદામાં ફેરફાર ન કરી શકે.

 કમલ હાસને આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યુ જ્યારે અમિત શાહે હિંદી ભાષા દિવસ પર જણાવ્યુ હતુ કે, દેશમાં આજે એક ભાષાની જરૂર છે.  આમ કરવાથી વિદેશી ભાષાને દેશમાં સ્થાન નહીં મળે.દેશમાં એક ભાષાને યાદ રાખીને દેશના સ્વતંત્રતા સેનાનીઓએ રાજભાષાની કલ્પના કરી હતી. અને તેના માટે હિંદી ભાષાનો સ્વિકાર કરવામાં આવ્યો હતો. જેથી એક ભાષા અંગે આપણે આત્મચિતન કરવુ જોઈએ. અમિત શાહના આ પ્રકારના નિવેદન બાદ રાજરીય ધમાસાણ શરૂ થયુ છે.

Read Also

Related posts

શું બેંક તમને લોન નથી આપતી: આ કારણ પણ હોઈ શકે છે, જાણો લોન લેવા માટે CIBIL કેટલુ મહત્વનું છે !

Pravin Makwana

હવે ટિકટોકને ભૂલી જાવ: આવતી કાલે ભારત લોન્ચ કરશે દેશી સોશિયલ મીડિયા એપ, આ રીતે કરી શકશો ડાઉનલોડ

Mansi Patel

ચીનનું સમર્થન કરવું પાકિસ્તાનને પડ્યુ ભારે, પાક.ના વિદેશ વિભાગે આપી ઈમરાન ખાનને ચેતવણી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!