GSTV

લખનઉ હાઈકોર્ટે SC/ST એક્ટ મામલે આપ્યા મહત્વના દિશા નિર્દેશ

Last Updated on July 6, 2019 by Mayur Vora

લખનઉ હાઈકોર્ટે SC/ST એક્ટ મામલે મહત્વના દિશા નિર્દેશ આપ્યા છે. કોર્ટની ખંડપીઠે કહ્યુ કે, SC/ST એક્ટ મામલે કોઈપણ વ્યક્તિની સીધી ધરપકડ કરવામાં ન આવે. લખનઉ  હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના ચૂકાદાનો દાખલો આપતા કહ્યુ કે, SC/ST એક્ટમાં સાત વર્ષની સજાનું ફરમાન છે. જેથી આવા કોઈપણ મામલામાં કોઈપણ વ્યક્તિની ધરપકડ પહેલા તેને નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવવામાં આવે. કોર્ટે કહ્યુ કે, આરપીસીની જોગવાઈનું પાલન કર્યા વગર એક મહિલા અને તેની પુત્રી પર હુમલો કરનાર આરોપીઓની સીધી રીતે ધરપકડ કરી ન શકાય. કોર્ટે આ મામલે  સીઆરપીસીની કમલ 41 અને 41-એના નિયમોનું પાલન કરવાનું જણાવ્યુ છે.

 

 

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!