GSTV
Gandhinagar Trending ગુજરાત

ગુજરાતમાં હજુ કોરોનાને તો માત્ર ના, ડરો નહીં એક પણ કેસ નથી પોઝિટીવ

વિશ્વભરમાં ભારત સહિત અનેક દેશોમાં કોરોના વાયરસનો ફફડાટ છે. તો ગુજરાત પણ તેમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ કોરોના વાયરસની દહેશત ફેલાઈ છે. રાજ્યમાં શંકાસ્પદ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જોકે રાહતની વાત એ છે કે રાજ્યમાં કોઈ પોઝીટીવ કેસ મળ્યા નથી.

અમદાવાદમાં 6 શંકાસ્પદ કેસ છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં મલેશિયા અને સિંગાપુરના પ્રવાસેથી આવેલા દંપતિને નિરિક્ષણ હેઠળ રખાયા છે. તો હિંમતનગરમાં એક યુવતીને શંકાસ્પદ લક્ષણો જણાતા તેને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે. તો પાલનપુરમાં પણ કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત મોટા શહેરોમાં કોરોના વાયરસને પગલે આરોગ્ય તંત્ર સજ્જ થયું છે.

READ ALSO

Related posts

સીરિયામાં નવી મૂસીબત / આ બીમારીના કારણે લોકો મોતને ભેટી રહ્યાં છે

Hemal Vegda

ભાજપમાં નવા અધ્યક્ષ માટે કોઈ ચૂંટણી થશે નહીં, હવે માત્ર જેપી નડ્ડા જ કાર્યભાર સંભાળશે

Hemal Vegda

અભ્યાસમાં ચોંકાવનારો દાવો : 66% ભારતીય પાયલોટ ફ્લાઇટ દરમિયાન ઉંઘી જાય છે પ્લેનમાં

GSTV Web Desk
GSTV