GSTV
Home » News » જ્યોતિષીઓની આગાહી, કોઈ પણ એક પક્ષને 200થી વધારે નહી મળે બેઠક

જ્યોતિષીઓની આગાહી, કોઈ પણ એક પક્ષને 200થી વધારે નહી મળે બેઠક

આજે લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે તે અગાઉ એટલે કે રાત્રે જ ઘણા જ્યોતિષીઓએ પોતાની જ્યોતિષવિદ્યાનો ઉપયોગ કરીને કયા પક્ષને કેટલી બેઠક મળશે તેનો તાગ કાઢવાનું શરૂ કર્યું છે.

જે મુજબ એક આગાહી એવી પણ છે કે કોઈ પણ પક્ષને 200થી વધુ બેઠકો મળશે નહીં. આમ હવે સટોડિયાઓ એક્ઝિટ પોલ અને જ્યોતિષીઓના વર્તારા મુજબ કઈ રીતે પરિણામ આવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ બનશે.

23/5/2019 સવારે 8.15 વાગ્યાની કુડલી છે, જે સૂચવે છે પરીણામો સમય કરતા મોડા આવશે. અગાઉના લખાણ પ્રમાણે પક્ષ વાર પરીસ્થિતિ..કોઇ પક્ષ ને 198 થી વધારે સીટ મલવા ના યોગ નથી..જે પણ.પી એમ બનશે તેનો..તા.15/6/19 થી. 12/7/19 કપરો સમય. જે વ્યકતી પાશ યોગ હોય તેવી વ્યકતી.ને ચોકકસ જેલ યોગ છે.આમ તમામ ને 30 દિવસ સંભાળવાના કેમ કે સુયઁ. રાહુ. મંગળ. ની યુતી સામે..શની. કેતુ. વધારામાં ગુરુ, શની બન્ને વક્રી. બધાને જન્મ ગ્રહ બળવાન હોવા છતા આવા સમયમા ધ્યાન રાખવૂ. અમદાવાદના કે કુમાર નામના એક યુવાન જ્યોતિષી આવી આગાહી કરી છે.

Related posts

મમતા બેનર્જી ડૉક્ટરોની હડતાળ મુદ્દે પડ્યા ઢીલા, ડૉક્ટરો સાથે કરશે બેઠક

Mayur

આજથી સંસદનું બજેટ સત્ર શરૂ, આ બે મુદ્દા પર રહેશે સમગ્ર ભારતની નજર

Mayur

અનંતનાગમાં ફરી સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, બે આતંકીઓનો કર્યો ઘેરાવો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!