GSTV

રામમંદિરમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે

રામમંદિરના નામે મંદિર નિર્માણથી લઈને તમામ પ્રવૃત્તિઓમાં કોઈ પણ અન્ય ટ્રસ્ટ કે સંસ્થા મંદિરના દાનમાં આપેલું ધન નહીં લઈ શકે. રામજન્મભૂમિ તીર્થ બોર્ડની બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા આ દરેકને સુચન આપવામાં આવ્યું છે. 1989માં સ્વામી શિવરામાચાર્ય સ્વર્ગવાસ પામ્યા હતા. અને ત્યાર બાદ મહંત પરમહંસ રામચંદ્ર નવા અધ્યક્ષ બન્યા હતા.

20 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા

ટ્રસ્ટ દ્વારા અદાજીત 20 કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા. અને વર્તંમાનમાં આજ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલ દાસ સંભાળી રહ્યા છે. બાબરી ધ્વંસ બાદ ત્યારના તત્કાલીન પ્રધાનમંત્રી નરસિંહરાવ દ્રારા અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ ન્યાસનું ગઠન કરવામાં આવ્યું. હાલમાં ત્રીજું ટ્રસ્ટ છે. અને અત્યાર સુધી બધા ટ્રસ્ટને કરોડો રૂપિયા દાનમાં મળ્યા છે.

સાત હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનાનો સંગ્રહ

મહત્વનું છે કે નવું ટ્રસ્ટ બન્યા બાદ દેશના સાત હજાર ગામોમાંથી એક હજાર કિલો સોનું સંગ્રહ કરીને 7 ફેબ્રુઆરીથી ભવ્ય મંદિર બનાવાની શરૂઆત કરવામાં આવશે. જોકે આ અભિયાનની સામે ત્યાના ડીએમ અનુજ કુમારે તેની વુરિદ્ધમાં રહ્યા છે. અને તેમણે સરકારને રિપોર્ટ મોકલ્યો છે.

READ ALSO

Related posts

ગરમીમાં કોરોના ખતમ થઈ જશે તે વાતમાં કેટલું તથ્ય છે ? જાણો સૌથી ગરમ વિસ્તારમાં શું છે સ્થિતી

Pravin Makwana

કોરોના યુદ્ધમાં કેજરીવાલ સરકારનો 5-T પ્લાન, આ રીતે દિલ્હીની જનતા વાયરસને આપશે માત

Ankita Trada

ખેડૂતો આનંદો: સરકારે પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના, 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો લાભ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!