GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

હવે જરૂરત નથી ડ્રાઈવિંગ લાઈસન્સ અને અન્ય ડોક્યુમેન્ટ્સ સાથે રાખવાની, બસ તમારે કરવું પડશે આ

ઘણીવાર એવું બને છેકે, આપણે આપણું ડ્રાઈવિંગ લાઈસન્સ અને બીજા ડોક્યુમેન્ટ્સ ગાડીમાં રાખવાનું ભૂલી જઈએ છીએ. તો હવે તમારે ડોક્યુમેન્ટસ સાથે રાખવા નહી પડે. તેના માટે એક યોગ્ય વિક્લપ છે mParivahan.

આ એક એપ્લિકેશન છે, જેને ડાઉનલોડ કરીને તેમાં આવા ડોક્યૂમેન્ટ્સને સેવ કરી શકાશે. આપણા ડોક્યૂમેન્ટસનું આ ડિજીટલ ફોર્મેટ પુરી રીતે માન્ય છે. ખાસ વાત તો એછેકે, ચાહે તમે એન્ડ્રેઈડ સુઝર્સ હોવ કે ios આ બંને પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે.

બસ તો હવે જો ટ્રાફિક પોલીસ તમને રોકે તો સ્માર્ટફોન પર ડ્રાઈવિંગ લાયસન્સ અને RTO સર્ટિફિકેટ જેવા ડોક્યૂમેન્ટસ તમે બતાવી શકો છો.

આ એપ્લિકેશનની મદદથી વર્ચુઅલ ડ્રાઈવિંગ લાયસન્સ ડાઉનલોડ કરવા માટે તમારી પાસે ગાડીનું રજીસ્ટ્રેશન નંબર અને ઓરીજીનલ ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. સાથે જ તમારે તમારો જન્મદિવસ પણ નાખવો પડી શકે છે. તો આ ડોક્યૂમેન્ટ્સ બાદ તમારે થોડા સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

READ ALSO

Related posts

જંગલમાં કોની ચાલે?: સિંહણની ત્રાડ સાંભળી ડરી ગયા વનરાજ, વિડીયો થયો વાયરલ

pratik shah

સૌરાષ્ટ્રના ભાદર- 01 ડેમમાં આવ્યા નવા નીર, સિઝનના 7.5 ફૂટ નવા પાણીની આવક

pratik shah

બોસે પીએફના પૈસા આપવામાં સમય લીધો, કર્મચારીએ બોસના નામે અશ્લિલ સામગ્રી ઓર્ડર કરી ડેટિંગ સાઈડ પર નાંખી દીધો નંબર

Karan
Do NOT follow this link or you will be banned from the site!