GSTV

રાબડી દેવીને દિકરાઓ માટે મોલ-સિનેમા જનારી નહીં પરંતુ જોઈએ છે દેશી ગર્લ્સ

Last Updated on June 12, 2017 by

બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને આર.જે.ડીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની પત્ની રાબડી દેવી પોતાના માટે વહુ શોધી રહી છે. રાબડી પોતાના દિકરાઓ તેજ પ્રતાપ અને તેજસ્વી યાદવ માટે છોકરીઓ જોઇ રહી છે. લાલૂ અને રાબડીના દિકરા તેજ પ્રતાપ બિહારના ઉપ મુખ્યપ્રધાન અને તેજસ્વી યાદવ બિહાર સરકારમાં મંત્રી છે.

રવિવારે લાલૂ પ્રસાદ યાદવના 70માં જન્મ દિવસે રાબડી દેવીએ કહ્યુ કે તેઓ પોતાના દિકરાઓ  માટે મૉલમાં શૉપિંગ કરતી અને ફિલ્મ જોતી છોકરીઓ નથી જોઇએ. પરંતુ તેમણે દેસી ગર્લ્સ જોઇએ છે, ખાસ કરીને તેજ પ્રતાપ માટે તો એવી જ પત્ની જોઇએ છે કેમકે તે ખૂબ જ ધાર્મિક છે.

લાલૂ પ્રસાદ યાદવના જન્મ દિવસે જ્યારે રાબડી દેવી પૂછવામાં આવ્યુ કે તેમને પોતાના દિકરાઓ માટે કેવી છોકરીઓ જોઇએ છે? રાબડી દેવી એ કહ્યુ કે, ”મને સિનેમા હૉલ જતી અને મૉલમાં શૉપિંગ કરતી છોકરી નથી જોઇતી. અમને ઘર ચલાવતી છોકરી જોઇએ જે વુદ્ઘ લોકોનું સન્માન પણ કરે, અમને તેવી છોકરી જોઇએ છીએ.”


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

ડ્રેગનની દગાખોરી / એક તરફ વાતચીતનો ઢોંગ, બીજી તરફ સરહદી વિસ્તારમાં સતત કરી રહ્યું છે નિર્માણ કાર્ય

Zainul Ansari

યોગીનો માસ્ટરસ્ટ્રોક / વિધાનસભા ચૂંટણી પહેલા જ આ નિર્ણય લઈને ખેડૂતોને આકર્ષવાનો પ્રયાસ

Pritesh Mehta

PHOTOS / નવા સંસદ ભવનના નિર્માણ સ્થળે વડાપ્રધાન મોદીની સરપ્રાઇઝ એન્ટ્રી, ચાલી રહેલા કાર્યોનું કર્યું નિરીક્ષણ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!