GSTV
Home » News » અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની કરી આલોચના

અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની કરી આલોચના

લોકસભામાં ટીડીપી દ્વારા લાવવામાં આવેલો અવિશ્વાસનો પ્રસ્તાવ પડી ભાંગ્યા બાદ આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુએ પીએમ મોદીની આલોચના કરી હતી. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાનો અહંકાર બતાવ્યો છે. તેમણે આંધ્ર પ્રદેશની મજાક ઉડાવી છે. વડાપ્રધાને આંધ્ર પ્રદેશ સાથે જે વાયદાઓ કર્યા છે. આ વાયદાઓ તેમણે પુરા નથી કર્યા.

રાજ્યમાં 2014માં થયેલા વિભાજન બાદ ઘણુ નુકસાન થયું છે. ચંદ્રાબાબુએ આરોપ લગાવ્યો કે, પ્રધાનમંત્રી અહંકારી છે. તેમણે સત્તાનો અહંકાર બતાવ્યો છે. તેમણે અમારા રાજ્યની મજાક ઉડાવી છે. મહત્વનુ છે કે, સંસદમા ટીડીપીએ સંસદમાં સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજુ કર્યો હતો. પરંતુ એનડીએની બહુમતી સામે ટીડીપીનો અવિશ્વાસ ભાંગી પડ્યો હતો.

Related posts

ચૂંટણી પડઘમ : મહારાષ્ટ્ર, હરિયાણા સહિત ગુજરાતની સાત બેઠકો પર આ તારીખે ચૂંટણી

Arohi

ભાજપના આ નેતાના મમતા પર આક્ષેપ, કહ્યું- મમતા સરકાર આરોપીઓને રક્ષણ આપી રહી છે

Arohi

ભાગલાવાદી નેતા મીરવાઈઝ ઉમર ફારૂખ અને ચાર અન્ય કાશ્મીરી નેતાઓએ નજરકેદમાંથી મુક્તિ માટે ભર્યા બોન્ડ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!