GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

હવે પેમેન્ટ કરવા કાર્ડ કે રોકડાની નહીં પડે જરૂર, એક ક્લીકે જાણો શું છે નવી ટેક્નિક

આવનારા દિવસોમાં બની શકે કે તમારે પેમેન્ટ કરવા માટે કોઈ કાર્ડ અથવા રોકડ રકમની જરૂર નહીં પડે તમે તમારા હાથને સ્કેન કરીને પેમેન્ટ કરી શકશો. એક રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે એમેઝોન એક ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેનાથી સ્ટોર પર સામાન ખરીદ્યા બાદ તમે બોયોમેટ્રીક ટેક્નોલોજીનો પ્રયોગ કરીને પેમેન્ટ કરી શકશો.

માહિતી છે કે એમેઝોન તેના બધા ફૂડ્સ અને સુપર માર્કેટ સ્ટોર માટે આવતા વર્ષ સુધી લાગુ કરશે. આ સ્કેનિંગ ટેકનિક મોબાઈલ ફોન ફિંગર પ્રિન્ટ સ્કેનરથી અલગ હશે.

તેના માટે ફિઝિકલી ટચ કરવું કરવાનું રહે હથેળીને દૂરથી જ સ્કેનિંગ કરીને પેમેન્ટ થઈ જશે. તેના માટે તમારી હથેળીઓને ડિટેલ સાથે લિંક કરીને કાર્ડથી પૈસા કપાઈ જશે. હજુ આ સિસ્ટમને વધારે સારી કરવાનું કામ ચાલી રહ્યું છે. તેનાથી રિટેલર્સને ઘણી સુવિધા થશે કેમ કે પેમેન્ટ માટે તેમને સમય નહીં બગાડવો પડે.

પરંતુ આ ટેક્નોલોજીને લઈ સવાલ પણ ઊભા થઈ શકે છે કેમ કે બોયોમેટ્રિક ડેટા આપવાનો રહેશે અને જ્યાં હ્યુમન ઈંટરફેસ નહીં થાય ત્યાં ફ્રોડ થવાની પૂરેપૂરી સંભાવના છે. શરૂમાં આ એમેઝોન પ્રાઈમના કસ્ટમર્સ માટે હશે.

Read Also

Related posts

ખુશખબર! હવે આપમેળે જ ડિલીટ થઈ જશે તમારા મેસેજ, WhatsApp યૂઝર્સ માટે લાવ્યુ આ ખાસ ફીચર

Ankita Trada

હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકાશે ડિજિટલ લેણ-દેણ, RBI જલ્દી શરૂ કરશે પાયલટ પ્રોજેક્ટ!

Ankita Trada

કેજરીવાલ સરકારે કરી બતાવ્યું: દિલ્હીવાસીઓના નસીબ ખુલી ગયા, વાહનોની ખરીદી પર 30 હજારથી વધુની છૂટ આપી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!