હવે ATMમાંથી પૈસા ઉપાડવા કાર્ડની નહીં પડે જરૂર, આ બેન્કના ગ્રાહકોને આપવામાં આવી રહી છે આ ખાસ સુવિધા

Last Updated on September 11, 2020 by Arohi મોટાભાગે એવું થતુ હોય છે કે એટીએમ (ATM) કાર્ડ ખિસ્સામાં ન હોવાના કારણે લોકો પૈસા નથી કાઢી શકતા. પરંતુ છેલ્લા કેટલાક સમયથી એસબીઆઈ સહિત દેશની ઘણી મોટા બેન્ક ગ્રાહકોને કાર્ડલેસ કેસ કાઢવાની સુવિધા આપી રહી છે. આ કડીમાં હવે વધુ એક બેન્ક … Continue reading હવે ATMમાંથી પૈસા ઉપાડવા કાર્ડની નહીં પડે જરૂર, આ બેન્કના ગ્રાહકોને આપવામાં આવી રહી છે આ ખાસ સુવિધા