GSTV

NLC Recruitment 2020: સરકારી નોકરીમાં ભરતી, આજે છે છેલ્લી તારીખ જલ્દી કરો! 14 વર્ષના ઉમેદવારો પણ યોગ્ય

NLC Recruitment 2020

NLC Apprentice Recruitment 2020: NLC ઈન્ડિયા લિમિટેડે અપ્રેન્ટિસ માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી માટે આવેદનની છેલ્લી તારીખ આજે એટલે કે 17 સપ્ટેમ્બર 2020 છે. આવામાં યોગ્ય ઉમેદવાર નીચે આપેલી જાણકારીના આધાર પર ઓનલાઈન આવેદન કરી શકે છે. પદ પર ભરતી માટે આવેદન મંગાવવામાં આવ્યા છે. આ ભરતી હેઠળ ફ્રેશર એપ્રેન્ટિસશિપ ટ્રેનીના પદો પર ભરતી કરવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ- 10 સપ્ટેમ્બર 2020
  • ઓનલાઈન એપ્લિકેશનનું પ્રિન્ટ જમા કરવાની છેલ્લી તારીખ-17 સપ્ટેમ્બર 2020

પદોની વિગતો

  • ફિટર ફ્રેશર-20
  • ઈલેક્ટ્રીશિયન ફ્રેશર-20
  • વેલ્ડર ફ્રેશર-20
  • મેડિકલ લેબ ટેક્નિશિયન પેથોલોજી-10
  • મેડિકલ લેબ ટેક્નિશિયન રેડિયોલોજી-05
  • કુલ પદ- 75
NLC Recruitment 2020:

યોગ્યતા

  1. ફિટર/ઈલેક્ટ્રીશિયન/વેલ્ડરના પદો પર ભરતી માટે 10મું પાસ હોવુ અનિવાર્ય છે.
  2. MLT-પેથોલોજી/રેડિયોલોજીના પદો માટે વિજ્ઞાન વિષયમાં 12મું પાસ કરવું જરૂરી છે.
  3. આ ભરતીઓ માટે 14 વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના ઉમેદવાર આવેદન કરી શકે છે.  વર્ષની ગણતરી 1 જૂન, 2020ના આધાર પર કરવામાં આવશે. પસંદગી પામેલા ઉમેદવારોને 8766 રૂપિયા પ્રતિ મહિનાનું વેતન મળશે.
  4. આ ભરતી માટે કોઈ પણ પ્રકારની લેખિત પરીક્ષા નહીં લેવામાં આવે. પરંતુ ઉમેદવારોની પસંદગી મેરિટના આધાર પર કરવામાં આવશે. ઉમેદવાર NLCની ઓફિશયલ વેબસાઈટ nlcindia.com પર ઓનલાઈન આવેદન કરી શકે છે.

Read Also

Related posts

રૂપાણી સરકારમાં જાહેર સાહસો ખોટના ખાડામાં, 15 સાહસોમાં 2,569 કરોડની ખોટ

Mansi Patel

બિહાર ચૂંટણીઃ કોરોના મહામારી વચ્ચે 28મી ઓક્ટોમ્બરથી ત્રણ તબક્કામાં યોજાશે મતદાન, તંત્ર દ્વારા તારીખો જાહેર

Mansi Patel

કાંકરેજ : અંગત અદાવતમાં બે જૂથ વચ્ચે અથડામણ થતા 6 લોકો ઘાયલ, બેની હાલત ગંભીર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!