GSTV
Gujarat Government Advertisement

નિયંત્રણો ફરી એક વખત લંબાવવામાં આવ્યા, જેના કારણે અમદાવાદ ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓની હાલાકી વધી

કોરોના

Last Updated on May 12, 2021 by pratik shah

અમદાવાદમાં કોરોનાના સંક્રમણને લઇને કર્ફ્યુ સહિતના નિયંત્રણો ફરી એક વખત લંબાવવામાં આવ્યા છે… જેના કારણે ઇલેક્ટ્રોનિક્સના વેપારીઓની હાલાકી વધી છે. ઉનાળા દરમ્યાન શહેરી વિસ્તારોમાં એસી કુલર અને પંખા સહિતની વસ્તુઓનું વેચાણ થતું હોય છે… પરંતુ અત્યારે અનાજ-કરિયાણા અને મેડિકલ સિવાયની મોટાભાગની દુકાનો અને શો-રૂમ બંધ છે… જેના કારણે વેપારીઓને આખું વર્ષ નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. જો કે ગોડાઉનમાંથી માલ કાઢવા માટે અને તેનું પરિવહન કરવા માટે તંત્રએ મંજૂરી આપતા વેપારીઓને થોડી રાહત થઇ છે.

વેપારીઓને આખું વર્ષ નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ

લોકડાઉન

વેપારીઓને આખું વર્ષ નુકસાન ભોગવવું પડે તેવી સ્થિતિ

અમદાવાદ શહેરમાં કોરોના પીક પર છે આવા સમયે શહેરમાં નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે જેથી વેપારીઓ પરેશાન છે પરંતુ સરકારની સુચના મુજબ શહેર પોલીસ કમિશ્નર દ્વારા શહેરી વિસ્તારમાં ઉનાળા દરમિયાન વેચાણ થતી વસ્તુઓ એટલે કે પંખા એસી કુલર નું વેચાણ થતું હોય છે જો અત્યારે બંધ રહે તો વેપારીઓને આખું વર્ષ નુકશાન વેઠવું પડે જેથી ગોડાઉન માંથી  માલ કાઢવા માટે અને પરિવહન કરવા માટે મંજુરી આપતા તે રાજી થઇ રહ્યા છે અને પોલીસ અને સરકારનો આભાર માની રહ્યા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave

વીડિયો કોલમાં યુવતી સાથે વર્ચ્યુઅલ સેક્સ માણતા વડોદરાના વકીલનો વીડિયો વાયરલ

Zainul Ansari

ચોમાસુ આવતા અમદાવાદમાં ભુવાનુ ભૂત ધુણવા લાગે છે, ચાલુ વર્ષે શહેરમા કુલ નાના-મોટા 32 ભુવા પડ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!