GSTV
Home » News » નિત્યાનંદ આશ્રમના સાધકો બિસ્ત્રા-પોટલા બાંધી ઘર ભેગા, આશ્રમ કર્યો ખાલી

નિત્યાનંદ આશ્રમના સાધકો બિસ્ત્રા-પોટલા બાંધી ઘર ભેગા, આશ્રમ કર્યો ખાલી

હાથીજણમાં આવેલા નિત્યાનંદ આશ્રમને અંતે ખાલી કરાવવામાં આવી રહ્યો છે. ડીપીએસ સ્કૂલની માન્યતા રદ્દ થતાની સાથે આશ્રમમાં રહેલા સાધકોએ પોલટા બાંધ્યા છે. સાધકોને પોલીસ રક્ષણ સાથે બેંગાલુરૂ લઈ જવામાં આવી રહ્યા છે. જોકે, આશ્રમમાં રહેતા બાળકોને ક્યાં રાખવામાં આવશે તે અંગે આશ્રમના સાધકો દ્વારા કોઈપણ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો નથી. જીએસટીવીએ નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે મહત્વનો ખુલાસો કર્યો હતો. નિત્યાનંદનો આ આશ્રમ ભૂતિયો હતો. તેમ છતા ડીપીએસની છત્રછાયામાં આ આશ્રમને ચલાવવામાં આવતો હતો. ત્યારે આશ્રમને હવે ખાલી કરાવવામાં આવી રહ્યો છે.

READ ALSO

Related posts

પોલીસે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને દોડાવ્યા, ફાટ્યા કપડાં

Mayur

કંટાળ્યા હોય નોકરીથી તો, બહુ ઓછા પૈસામાં શરૂ કરો પોતાનો બિઝનેસ, થશે અઢળક કમાણી

NIsha Patel

ખુશખબર! ટૂંક સમયમાં વધી જશે તમારી સેલરી, સરકાર EPFOના નિયમોમાં કરશે આ મોટા ફેરફાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!