GSTV
Ahmedabad ગુજરાત

નિત્યાનંદ આશ્રમ વિવાદ: યુથ કોંગ્રેસ દ્વારા રેન્જ આઇ જીને આવેદન પત્ર આપવામાં આવ્યું

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ પેચીદો બની રહ્યો છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા રેન્જ આઇ જીને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. અને માંગ કરવામાં આવી છે.

કે ડીપીએસ સ્કુલના ટ્રસ્ટી મંજુલા  શ્રોફ અને ટ્રસ્ટીઓની સઘન પૂછપરછ અને તપાસ કરવામાં આવે. ડી પી એસ સ્કુલ દ્વારા બિલ્ડિંગ બાંધતા પેહલા સરકારી ચોપડે એન એ પરમિશન લેવામાં આવી નહોતી છતાં પણ બિલ્ડિંગ બાંધી દેવામાં આવી છે  તેવી રજુઆત પણ કરવામાં આવી છે.

READ ALSO

Related posts

ગુજરાત કોંગ્રેસ! વિધાનસભા વિપક્ષના નાયબ નેતા ને મુખ્યદંડકની નિમણૂકના ઠેકાણા નથી, રવિવારે કોંગ્રેસના વિધાનસભ્યોની ચિંતન શિબિર

pratikshah

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

pratikshah

BIG NEWS! ૨૦૧૭ની ચૂંટણીના પરિણામમાં ૭૭ બેઠકોમાં ત્રીજા નંબરે અપક્ષ, ૩૨ બેઠકો પર ત્રીજા ઉમેદવારના મત જીતના માર્જીનથી વધુ

pratikshah
GSTV