GSTV
Home » News » નાગરિકતા સંશોધન બિલ પર જેડીયૂમાં ઘમાસાણ, આ દિગ્ગજ નેતાએ રાજીનામાની કરી ઓફર

નાગરિકતા સંશોધન બિલ પર જેડીયૂમાં ઘમાસાણ, આ દિગ્ગજ નેતાએ રાજીનામાની કરી ઓફર

નાગરિકતા સંશોધન કાયદા પર પાર્ટી સ્ટેન્ડથી વિપરીત જનારા જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે પાર્ટીમાં રાજીનામું આપવાની દરખાસ્ત કરી છે. જે અંતર્ગત તેઓએ સીએમ અને પાર્ટીના સુપ્રીમો નીતિશ કુમારને મળીને રાજીનામું આપવાની રજૂઆત કરી.

  • નાગરિકતા સંશોધન કાયદા પર જેડીયૂમાં બે ફાંટા
  • જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરનો વિરોધ
  • પ્રશાંત કિશોરે પક્ષમાંથી રાજીનામાની દરખાસ્ત મૂકી
  • નીતિશ કુમારને મળીને રાજીનામું આપવાની દરખાસ્ત કરી
  • સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશ કુમારે રાજીનામાનો અસ્વીકાર ક્યારે

જો કે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નીતિશ કુમારે તેમના રાજીનામાનો અસ્વીકાર કરી દીધો છે. સીએમ નીતિશે પ્રશાંત કિશોરને વિશ્વાસ અપાવ્યો કે રાજ્યમાં એનઆરસી લાગૂ નહીં થાય. નાગરિકતા સંશોધન કાયદા પર પક્ષમાં બે ફાંટા જોવા મળે છે.

જ્યાં પ્રશાંત કિશોરની આગેવાની પવન વર્મા, ગુલાસ રસૂલ બલિયાવી સહિત અનેક નેતાઓ આ બિલને સપોર્ટ કરવા માટે પાર્ટીના નિર્ણયને સાર્વજનિક રીતે ખોટો ગણાવી રહ્યાં છે. તો બીજી તરફ સીનિયર નેતાઓએ આરસીપી સિંહના નેતૃત્વમાં બિલને સમર્થન આપ્યું હતું. તેમજ પ્રશાંત કિશોર સહિતના વિરોધ કરતા નેતાઓ પર પ્રહારો પણ કર્યા હતા.

READ ALSO

Related posts

આ છે દુનિયાના સૌથી ધનવાન પરિવાર, જેમાં એક ભારતીય પરિવારનો પણ સમાવેશ

Pravin Makwana

ભારતના પાડોશી દેશમાં બુરખા પર લાગશે પ્રતિબંધ, હંગામી ધોરણે કાયદો બનાવવા સંસદમાં પ્રસ્તાવ

Pravin Makwana

બેંગલુરૂમાં લાગ્યા કાશ્મીર મુક્તિના પોસ્ટર્સ, પોલીસે એક મહિલાની કરી ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!