GSTV
Home » News » નીતિશ ફરી પ્રધાનમંત્રી તરફ ઢળ્યો, ‘અમારે તો સારા સંબંધ છે

નીતિશ ફરી પ્રધાનમંત્રી તરફ ઢળ્યો, ‘અમારે તો સારા સંબંધ છે

બિહારના સીએમ નીતિશ કુમારે પટનામાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપ અને પીએમ મોદી અંગે નિવેદન આપ્યુ.. તેમણે જણાવ્યુ કે, પીએમ મોદી અને ભાજપ સાથે અમારા સારા સંબંધ છે. પરંતુ કેટલાક વિવાદિત મુદ્દાઓ અંગે જેડીયુનો વિરોધ છે. આ વિરોધને ચાલુ રાખવામાં આવશે.. કેમ કે, જેડીયુ સિદ્ધાત સાથે ક્યારે સમજૂતિ નહી કરે..

તેમણે વધુમાં જણાવ્યુ કે, જેડીયુનું આર્ટિકલ 370 અને અયોધ્યામાં રામ મંદિર અંગે સ્ટેન્ડ ક્લિયર છે. નીતિશે કહ્યુ કે, મોદી સરકારમાં સામેલ ન થવા અંગે ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. અને કેબિનેટમાં સ્થાન ન મળવાના કારણે અમે નારાજ નથી. અમારી સાથે અનેક વખત વાતચીત કરવામાં આવી હતી. પરંતુ અમે કેબિનેટમાં સામેલ થવાની મનાઈ કરી હતી.

Read Also

Related posts

આ ચર્ચાસ્પદ એપની મદદથી શોધી કાઢ્યું 18 વર્ષ પહેલાં કિડનેપ થયેલું બાળક

NIsha Patel

કર્ણાટક: કુમારસ્વામી સરકાર બચાવવા માટે જ્યોતિષીઓ અને ટોટકાની શરણમાં જેડીએસ નેતા

Bansari

COA એ માંગ્યો વિરાટ અને શાસ્ત્રી પાસે પત્ની અને પ્રેમિકાઓના પ્રવાસનો રિપોર્ટ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!