GSTV

નીતીશ કુમાર આજે પણ બિહારમાં બ્રાન્ડ, ભાજપના ગઠબંધનનો નથી થયો ફાયદો

બિહારની આગામી વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રી નીતીશ કુમારને તકલીફ  પડશે, પરંતુ તેમને થોડો લાભ પણ મળશે, એમ બિહારના રાજકારણને નજીકથી જોનારાઓ કહે છે. અન્ય બે ટર્મથી વિપરિત તેમની વર્તમાન ટર્મ મુશ્કેલી રહી હતી. કોવિડ-૧૯ મહામારીને નાથવામાં તેમની નબળાઇ છતી થઇ હતી. લોકોમાં આક્રોશ છે. તેમ છતાં તેમને લાભ છે.

નીતીશ કુમાર

ભાજપ ગઠબંધનથી નીતીશ કુમારને કોઈ ફાયદો નહિ

રાજ્યમાં આજે પણ કુમારની પોતાની એક બ્રાન્ડ છે. ભાજપ સાથેની તેમની દોસ્તીથી તેમને કોઇ જ ફાયદો  થયો નથી. હજુ સુધી રાજ્યને ખાસ દરજ્જો અપાયો નથી. ઉપરાંત બિહારમાં પટણા યુનિ.માં સેન્ટ્રલ યુનિ. પણ ફાળવાઇ નથી. બંને પક્ષોને આનાથી લાભ થઇ શકે છે. અત્યંત ઉચ્ચ વર્ગથી લઇને દલિતો સુધીના વર્ગોને ભેગા કર્યા હતા.

મહિલાઓને આકર્ષવા નીતીશ કુમારે આપ્યું પંચાયતમાં 35% અનામત

જીતેન માઝી એનડીએમાં જોડાશે તો ગઠબંધન વધુ મજબૂત બનશે. મહિલાઓને પંચાયતી રાજમાં ૩૫ ટકા અનામત આપી કુમારે મહિલાઓને આકર્ષવાનો પ્રયાસ કર્યો હતો. ઉપરાંત પોલીસ અને સરકારી નોકરીઓમાં પણ તેમના માટે અનામત રાખી છે. આમ આ કારણોસર કુમારને ફાયદો થઇ શકે છે.

MUST READ:

Related posts

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana

સરકારે ફરવાના શોખીનો માટે વિવિધ સ્થળોને ખુલ્લા મુકતા લાંબા સમયથી ખોટ ખાઈ રહેલા ટુર ઓપરેટરોની દિવાળી સુધરશે

Nilesh Jethva

મોદી સરકારને પડ્યો સૌથી મોટો ફટકો/ અકાલી દળે 22 વર્ષ જૂની દોસ્તી એક ઝાટકે તોડી નાખી, NDAનો સાથ છોડી દીધો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!