GSTV

નીતિન પટેલની કોંગ્રેસને ચેતવણી, “સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જો કોંગ્રેસે અવરોધ કર્યો તો”

Last Updated on September 28, 2018 by

સ્ટેચ્યુ ઓફ યુનિટી મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન બાદ અહેમદ પટેલના ટ્વીટનો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જવાબ આપી અહેમદ પટેલ પર નિશાન સાધ્યું છે. નીતિન પટેલે કહ્યું કે ફક્ત રાહુલ ગાંધીને ખુશ કરવા માટે અહેમદ પટેલ ટ્વીટ કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી મામલે કારણ વગર વિવાદ ઉભો કરવાના પ્રયત્નો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસે ફક્ત રાજકીય લાભ લેવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ફોટો વાયરલ કર્યો છે. જો 31 ઓક્ટોબરે સ્ટેચ્યુના લોકાર્પણ કાર્યક્રમ સુધીમાં કોંગ્રેસ કોઇ પણ અવરોધ ઉભો કરવાના પ્રયત્નો કરશે તો તે સાંખી લેવામાં નહી આવે તેવી ચિમકી નીતિન પટેલે ઉચ્ચારી છે.

Related posts

શહેરીજનો એલર્ટ / અમદાવાદમાં કોરોનાના કેસો વધતા જ તંત્ર હરકતમાં, AMC એ શરૂ કર્યું આ અભિયાન

Dhruv Brahmbhatt

કોરોનાના સૌથી વધુ કેસોમાં અમદાવાદ ફરી ‘એપી સેન્ટર’ પુરવાર, રાજ્યમાં માત્ર એક જ દિવસમાં 60%નો ઉછાળો

Dhruv Brahmbhatt

વાલીઓ ચેતજો : સુરતમાં કોરોના સંક્રમણ વધતા તંત્ર સતર્ક, સ્કૂલોમાં આટલાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા શાળા 7 દિવસ બંધ

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!