GSTV

ગુજરાતમાં નવરાત્રિ તેમજ ભાદરવી પૂનમના મેળા અંગે નીતિન પટેલનું મહત્વનું નિવેદન, જાણી લો શું આપ્યો છે જવાબ

જમીન

Last Updated on September 4, 2021 by Pravin Makwana

ગુજરાતમાં નવરાત્રિ તેમજ ભાદરવી પૂનમના મેળા અંગે નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે, નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાના આયોજન અંગે કોર ગ્રુપમાં ચર્ચા કરવામાં આવશે અને ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.

તેમણે કહ્યું કે, તાજેતરમાં જન્માષ્ટમી સહિત અન્ય તહેવારો લોકોએ આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવ્યા છે. સરકારે પણ નિયમોના પાલન સાથે તમામ મંદિરો ખુલ્લા રાખ્યા હતા.ત્યારે હવે નવરાત્રિ અંગે પણ સરકાર કોર ગ્રુપમાં ચર્ચા કરી યોગ્ય નિર્ણય કરશે, તેમ નીતિન પટેલે જણાવ્યું છે.

READ ALSO

Related posts

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!