GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

VIDEO : સંકલ્પ યાત્રામાં નીતિન પટેલે જ્યુપીટર ચલાવી, વધારે લીવર દેવાઈ જતા પડતા પડતા બચ્યા

Deputy Chief Minister

મહેસાણામાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા વિજય સંકલ્પ રેલી યોજાઇ હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપની બાઈક રેલી ફરી હતી. નાયબ મુખ્યમંત્રી અને મહેસાણાના ધારાસભ્યએ હેલ્મેટ પહેરીની બે કિલોમીટર મોપેડ ચલાવ્યું હતુ.

મહેસાણાના જુદા જુદા વિસ્તારમાં સિક્યુરીટી ગાર્ડ વિના મોપેડ ચલાવ્યું હતુ. એક તબક્કે નાયબ મુખ્યમંત્રીએ મોપેડ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરંતુ બંને સાઇડમાં રહેલા ભાજપના કાર્યકરોએ નીતિનભાઇને પડવાથી રોક્યો હતા.

READ ALSO

Related posts

સુશાંત આપઘાત કેસમાં રિયાની અરજી પર 13મી ઓગષ્ટે થશે સુનાવણી, સુપ્રીમનો ચુકાદો અનામત

Mansi Patel

અંતરીક્ષમાં જીવનની સંભાવના દેખાઈ, લઘુગ્રહ સેરસ ઉપર પાણીનો ભંડાર હોવાનો નાસાએ કર્યો દાવો

Mansi Patel

પંજાબમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ બાજવાની સુરક્ષા દૂર કરાતા વિવાદ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!