GSTV
Home » News » દૂધસાગર ડેરીનાં વિવાદમાં નિતીન પટેલે જંપલાવ્યું, કહ્યું,મારા એક ફોનથી ડેરીને કરોડો રૂપિયાની…

દૂધસાગર ડેરીનાં વિવાદમાં નિતીન પટેલે જંપલાવ્યું, કહ્યું,મારા એક ફોનથી ડેરીને કરોડો રૂપિયાની…

મહેસાણાની દૂધસાગર ડેરીનો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે. તાજેતરમાં જ દૂધ સાગરનાં સભાસદોએ મીટીંગ કરીને કોંગ્રેસને સમર્થન જાહેર કર્યુ હતું. ત્યારે ફરી વખત આ મામલે નવો વળાંક આવ્યો છે. રાજ્યનાં ઉપ મુખ્યમંત્રી અને ભાજપમાં સાઇડલાઇન નેતા એવા નિતીન પટેલે દૂધસાગરનાં વિવાદમાં જંપલાવ્યું છે. મહત્વનું છે કે હાઇકોર્ટની પરમીશન બાદ આવતીકાલે ડેરીની ખાસ સાધારણ સભા મળશે.

મહેસાણા ભાજપના કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે દૂધ સાગર ડેરીની પોલ ખોલી. નીતિન પટેલે કહ્યું કે પશુપાલકોને મદદ માટે મારા એક ફોનથી મહેસાણા ડેરીને 100 કરોડ રૂપિયા પહેલા આપી દીધા હતાં. આશાબેન અને મોઘજીભાઈ જો આ વાતનો ઈન્કાર કરે તો નાયબ મુખ્યપ્રધાન પદેથી રાજીનામુ આપી દઉં. આમ કહીને તેમણે સોશિયલ મીડિયામાં તેમની અને ભાજપ વિરોધ થતા અપપ્રચાર પર જવાબ આપ્યો હતો.

READ ALSO

Related posts

રાફેલ વિમાન સુનાવણીઃ કેન્દ્ર સરકારે કોર્ટને કહ્યું અમે કોઈ ખોટી જાણકારી…

Nilesh Jethva

ગામા પહેલવાન રોજ ખાતો ૧૦૦ રોટલી, ૬ કિલો ચીકન… વિદેશી કુસ્તીબાજો મેદાન છોડી દેતા

Path Shah

3 લેયરમાં થાય છે EVMની સુરક્ષા, આજુબાજુ ચકલુંયે ફરકી ન શકે એવી હોય છે સિક્યોરિટી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!