GSTV

બજેટમાં નીતિન પટેલે ખડખડાટ હસાવ્યા, ‘શાંતિથી સાંભળો અમે કાંઈ ઓછું કર્યું હોય તો કહો…’

nitin patel

Last Updated on February 26, 2020 by Mayur

બજેટ વાંચન દરમિયાન નીતિન પટેલે ઘણી વખત હળવી વાતો કરીને રમૂજ સાથે વિપક્ષ પર કટાક્ષ કર્યા હતા. નીતિન પટેલે ધારાસભ્ય ભીખાભાઈ વચ્ચે બોલતા કોમેન્ટ કરી કે આપણે એક મહિનો બેસવાનું છે. હજુ લાડુ આવે છે. શાંતિ રાખો. તો વિપક્ષમાંથી એક સભ્યએ બોલતાં નીતિન પટેલે રોકડું સંભળાવી દીધું કે અમે શૂન્યથી 30 હજાર કર્યા છે. શાંતિથી સાંભળો. અમે ઓછું કર્યું હોય તો કહો. નીતિન પટેલે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા માટે ગૃહમાં જાહેરમાં કહી દીધું કે ખાવાનું છે પણ ચાવી શકતા નથી, મોં ખોલી શકતા નથી. નીતિન પટેલની હળવી રમૂજથી ગૃહમાં હાસ્ય ફેલાઈ ગયું.

READ ALSO

Related posts

રાજ્યના હીરા વેપારીના 23 ઠેકાણાં પર આવકવેરા વિભાગનો સર્વે, કરોડોના બિનહિસાબી વ્યવહાર મળી આવ્યા

Zainul Ansari

વિધાનસભા સત્ર પહેલા મળી ધારાસભ્ય દળની બેઠક, જોવા મળ્યા તમામ નવા મંત્રીઓ

Pritesh Mehta

શેરી ગરબાને મંજૂરીની અસર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના બજાર પર, નહિવત ઘરાકીને પગલે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!