GSTV

શિવસેના ભગવા રંગનો માત્ર દેખાવ કરે છે બાકી તે કોંગ્રેસના રંગમાં રંગાય ગઈ છે : નીતિન ગડકરી

મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બન્યાં બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરે પણ જોરદાર હુમલો કર્યો છે. નીતિન ગડકરીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે પોતાની વિચારધારા સાથે સમજૂતી કરી છે. કોંગ્રેસ-એનસીપી અને શિવસેના ગઠબંધન પર હુમલો કરતા તેઓએ કહ્યું કે ત્રણેય પક્ષોએ માત્રને માત્ર સત્તા માટે રાજ્યમાં ગઠબંધન કરીને સરકાર બનાવી છે. નીતિન ગડકરીએ નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે શિવસેના હવે માત્ર ભગવા રંગની સાથે છે તેવા માત્ર દેખાવો જ કરે છે, હકિકતમાં તેઓ કોંગ્રેસના રંગમાં પૂરી રીતે રંગાય ગયા છે.

READ ALSO

Related posts

ઝટકો/ મની લોન્ડ્રિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ આ સરકારી બેંક પર લાગ્યો કરોડોનો દંડ

Sejal Vibhani

હેલ્થ ટીપ્સ / શુ તમે પણ ગોઠણના દુખાવાથી પરેશાન છો? કયારેય ન કરતા આ છ ભૂલો નહિ તો…

Mansi Patel

EPFO: તમે પણ ભૂલી ગયા છો UAN? તો ડાયલ કરો આ નંબર, સેકન્ડોમાં આવી જશે SMS

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!