GSTV
Home » News » દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છેઃ નીતિન ગડકરી

કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને શનિવારે દેશની અર્થવ્યવસ્થાને બૂસ્ટ આપવા માટે મહત્વની જાહેરાત કરી છે. ત્યારે દેશમાં મંદીની સ્થિતિ મામલે કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યુ કે, દેશમાં અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે. પરંતુ મંદીનો સમય પસાર થઈ જશે. ઓટો સેક્ટરના અગ્રણીઓએ નાણા પ્રધાન સાથે મુલાકાત કરી ત્યારે તેઓ સૌથી વધારે નિરાશ હતા. દેશમાં ઓટો સેક્ટર મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક માસથી ઓટો સેક્ટરની કંપનીઓ પોતાના પ્લાન્ટ બંધ કરી રહી છે. મંદીના કારણે આ કંપનીઓએ વાહનોના ઉત્પાદનમાં કાપ મુક્યો છે.

READ ALSO

Related posts

આર્ટિકલ 370 બાદ ભાજપનું આગામી લક્ષ્ય POK લેવું છે

Mayur

અમેરિકા પાસે બે વ્હાઈટ હાઉસ છે, એક અમેરિકાના વોશિંગ્ટન ડિસીમાં અને બીજું આકાશમાં !

pratik shah

ભારત માતા કી જયનો ઉપયોગ ભારતની ઉગ્ર ઈમેજ બનાવવા માટે થઈ રહ્યો છે : મનમોહન સિંહ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!