GSTV

આર્થિક નરમીને લઈને ચિંતિત થયા નિતીઆયોગનાં ઉપાધ્યક્ષ, કહ્યુ: 70 વર્ષમાં કોઈએ આવી સ્થિતીનો સામનો કર્યો નથી

Last Updated on August 23, 2019 by Mansi Patel

દેશમાં આર્થિક મંદી વચ્ચે નીતિ આયોગના વાઈસ ચેરમેને રાજીવ કુમારે મહત્વનું નિવેદન આપ્યુ છે. તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપતા જણાવ્યુ હતુ કે, છેલ્લા 70 વર્ષના સમયગાળા બાદ દેશનું અર્થતંત્ર સૌથી વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યુ છે.

નોટબંધી અને જીએસટીના કારણે દેશમાં સ્થિતિ વધારે બગડી છે.  આ ઉપરાંત તેમણે ખાનગી કંપનીને વિશ્વાસમાં લેવાની પણ સલાહ આપી છે. આજે કોઈપણ કોઈના પર વિશ્વાસ નથી કરી રહ્યા. દરેક લોકો રોકડ દબાવીને બેઠા છે. રાજીવ કુમારે વધુમાં  કહ્યુ કે, 2009થી 2014 સુધી વિચાર કર્યા વગર આપવામાં આવેલી લોનના કારણે દેશની અર્થવ્યવસ્થા તળીયે બેસી ગઈ છે.

પૂર્વની સરકારની નીતિના કારણે એનપીએમાં પણ વધારો થયો છે. રાજીવ કુમારે આ પ્રકારનું નિવેદન એવા સમયે આપ્યુ જ્યારે મુખ્ય આર્થિક સલાહકાર કે. સુબ્રમણ્યમે ખાનગી ક્ષેત્રની કંપનીઓને માઈન્ડસેટ બદલવાની સલાહ આપી હતી.

READ ALSO

Related posts

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave

તમે ક્યારેય કોઈ પ્રાચીન જ્વાળામુખીની ડરામણી આંખ? હિન્દ મહાસાગરમાં 10 હજાર ફુટ નીચે છે અસ્તિત્વમાં

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!