GSTV

Sarkari Naukri: નીતિ આયોગમાં નોકરીનો મોકો, અનેક પદો પર થઇ રહી છે ભરતી, લાખોમાં મળશે સેલરી

નોકરી

NITI Aayog Recruitment 2020: નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે અનેક પદો પર ભરતી બહાર પાડી છે. ઇચ્છુક ઉમેદવારો આ પદો માટે આવેદન કરી શકે છે. આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસેમ્બર 2020 છે. આ પદો માટે કુલ 13 વેકેન્સી છે. જો તમે પણ આ પદો પર નોકરી કરવા ઇચ્છતા હોવ તો જલ્દી અપ્લાય કરો.

સ્ટેનોગ્રાફર

મહત્વપૂર્ણ તારીખ

આવેદન જમા કરવાની અંતિમ તારીખ 24 ડિસમ્બર 2020

પદોની વિગત

નેશનલ ઇન્સ્ટીટ્યુટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI) આયોગે રિસર્ચ ઑફિસર સીનિયર રિસર્ચ ઑફિસરના પદો પર વેકેન્સી બહાર પાડી છે.

વય મર્યાદા અને અનુભવ

નોકરી

નોકરીનું સ્થાન

નેશનલ ઇન્સ્ટીટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા (NITI)આયોગે નોકરીનું સ્થાન દિલ્હી નક્કી કર્યુ છે.

પગારધોરણ

ઑફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરો.

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.

Read Also

Related posts

ભાડામાં કર્યો ઘટાડો/ મુસાફરોને આકર્ષવા સરકારે ઉતાવળીયો નિર્ણય બદલ્યો, હવે સસ્તામાં હવામાં ઉડાવશે સી પ્લેન

Pravin Makwana

PM મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવેલાં 12 પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરશે, યોગ ગાર્ડન ખુલ્લુ મુકશે

Mansi Patel

હવામાન વિભાગે આપી આગાહી, ફૂલ ગુલાબી ઠંડીની મજા માણવા માટે થઈ જાવ તૈયાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!