GSTV

VIDEO: ઈશાના લગ્નની કંકોત્રી લઈને નીતા અંબાણી પહોંચ્યા અંબાજી, કરી ચરણોમાં અર્પણ

Last Updated on November 28, 2018 by

રીલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી શક્તિપીઠ અંબાજીના દર્શનાર્થે આવ્યા. નીતા અંબાણીએ પુત્રી ઈશાના લગ્નની કંકોત્રીને માં અંબાના ચરણોમાં અર્પણ કરીને પ્રાર્થના કરી હતી આ પ્રસંગે તેમની સાથે તેમની માતા અને સાસુ પણ હાજર રહ્યા હતા. નીતા અંબાણી હેલિકોપ્ટર મારફતે દાંતા અને ત્યાર બાદ કાર માર્ગે અંબાજી ધામ પહોચ્યા હતા. મહત્વનું છે કે આગામી મહિને ઈશા અંબાણીના લગ્ન હોવાથી અંબાણી પરિવાર દેશના વિવિધ ધાર્મિક સ્થળોએ પહોંચીને આમંત્રણ પત્રિકાઓ પાઠવીને શીષ ઝૂકાવી રહ્યા છે.

Read Also 

Related posts

BIG NEWS: ગુજરાત માટે ગૌરવની વાત, વર્ષ 2022માં ડિફેન્સ એક્સપો રાજ્યના પાટનગર ગાંધીનગરમાં યોજાશે

pratik shah

અમદાવાદ મહાનગર પાલિકાની સામાન્ય સભામાં મચ્યો હોબાળો, કોંગ્રેસના કોર્પોરેટરે એજન્ડા કોપી ફાડતા મચી બબાલ

pratik shah

સુરત: ONGC બ્રિજ ઉપર 143 ટન વજન ધરાવતું કન્ટેનરે મારી અચાનક પલ્ટી, ફલાયઓવર બ્રિજના પાયા ડગમગી ગયા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!