GSTV

નીતા અંબાણીની આ ખાસ બેગની કિંમત જાણશો તો ચક્કર આવી જશે, થોડાને ઘણાં જડેલા છે 240 હીરા

Last Updated on June 28, 2019 by Bansari

નીતા અંબાણી ઇન્ડિયાની મોસ્ટ પોપ્યુલર પર્સન છે. નીતાએ રિલાયન્સ ઇન્ડરસ્ટ્રી લિમિટેડના માલિક મુકેશ અંબાણી સાથે લગ્ર કર્યા હતા. તે દુનિયાના 13માં સૌથી ધનીક વ્યક્તિમાં સામેલ થઇ ગયા છે. આમા કોઇ આશ્વર્ય નથી કે નીતા અંબાણીના ફેશન અને તેમના બ્રાન્ડેડ કપડા તેમજ જ્વેલરીથી તે સતત ચર્ચામાં રહે છે.  તો ક્રિકેટના મેદાનથી લઇને સામાજુક કાર્યોના ક્ષેત્રમાં નીતા અંબાણી જ છવાયેલા હોય છે.

આજ કાલ નીતા અંબાણી પોતાના બેગને લઇને ચર્ચામાં છે. જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ બેગની કિંમત 2 કરોડથી પણ વધુ છે.આ કિંમત સાંભળીને બધા ચોકી ગયા છે.

  
નીતા અંબાણીને યાત્રા કરવી ખુબ જ પસંદ છે. હમણાં જ લંડનમાં તે જોવા મળ્યા હતા. લંડનમાં ક્રિકેટ ટીમને ચીયર અપ કરવા ગયા હતા. આ યાત્રા દરમિયાન તે કરિના કપુર અને કરિશ્મા કપુરને પણ મળી હતી.

નીતા અંબાણીને Himalaya Crocodiles Diamond Birkin Bag સાથે જોવા મળી હતી. જે દુનિયાના સૌથી મોંઘા બેગમાંથી એક છે.

શું તમને જાણ છે કે આ બેગ શેમાંથી બને છે. હિમાલય બિરકિન આ બાબત માટે જાણીતો છે કે, આ બેગ મગરની એક પ્રજાતિ નીલ મગરની ચામડીમાંથી તૈયાર કરવામાં આવે છે.  ‘હર્મ્સ હિમાલાયા બેગ’ને હેંડ બેગ હોલી ગ્રેલ માનવામાં આવે છે.

Read Also

Related posts

ગજબ! બ્રિટનમાં મળેલા એક ઉલ્કાપિંડની ઉંમર પૃથ્વી કરતા પણ વધારે, વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા

Pritesh Mehta

મૉનસૂન/ બિમારીઓના ઘર ગણાતા ચોમાસામાં ખાસ રાખજો કાળજીઓ નહીં તો ઘરે આવશે બિમારીઓ, આ વસ્તુઓથી દૂર રહો

Damini Patel

લાલુના લાલની મોટી જાહેરાત: સોશિયલ મીડિયા પર પોતાની જાતને ગણાવ્યા સેકન્ડ લાલૂ, કોઈ સમસ્યા હોય તો અમારી પાસે આવો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!