GSTV
Home » News » ગુજરાતના આ ખેડૂતે અમેરિકામાં વગાડ્યો ડંકો, મળ્યો આ એવોર્ડ

ગુજરાતના આ ખેડૂતે અમેરિકામાં વગાડ્યો ડંકો, મળ્યો આ એવોર્ડ

નસવાડીના ખેડૂત દિવ્યેશ પટેલને અમેરિકામા સન્માન મળ્યું હતુ. વોશિંગટન ખાતે રાષ્ટ્રપતિના E –STAR- AWARDથી સન્માનિત કરવામા આવ્યા હતા. 2015માં નિકાસ માટે ઇ.પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. તેઓ ચણા, વટાણા અને મશૂરની ખેતી કરે છે.

રિટેલ બ્રાન્ડેડ અમેરિકન કઠોરને ભારતના છૂટક બજારમા મોકલે છે. દિવ્યેશ પટેલની બોસપોક ગ્રુપ પલ્સ ઉદ્યોગમાં એક માત્ર સંસ્થા. દિવ્યેશે ભારતીય ખેડૂત તરીકે અમેરિકામા સફળ ખેડૂત તરીકે નામના મેળવી છે.

READ ALSO

Related posts

ભારતમાં અફઘાની આતંકવાદી ઘૂસ્યો હોવાના અહેવાલથી ગુજરાતમાં હાઇએલર્ટ

Mayur

સવારે ઉઠીને સૌથી પહેલાં ચા પીતાં હોય તો બંધ કરી દેજો, તમે પોતાના જ આરોગ્ય સાથે કરી રહ્યાં છો ચેડાં

Bansari

હિમાદાસ અને મોહમ્મદ અનસે ચેક ગણરાજ્યમાં લહેરાવ્યો તિરંગો, જીત્યા ગોલ્ડ મેડલ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!