GSTV
Home » News » નિશા ગોંડલીયાએ બીટકોઈન કેસમાં બે રાજકીય નેતાની સંડોવણીનો આક્ષેપ કરતા ખળભળાટ

નિશા ગોંડલીયાએ બીટકોઈન કેસમાં બે રાજકીય નેતાની સંડોવણીનો આક્ષેપ કરતા ખળભળાટ

બીટકોઈન કેસમાં બે રાજકીય નેતાની સંડોવણીના આક્ષેપ થયા છે. આ આક્ષેપ સાથે ફરિયાદી નિશા ગોંડલીયા ગાંધીનગર પોલીસ ભવન પહોંચી હતી. પોલીસ ભવનમાં તે સીઆઈડી ક્રાઈમના ડીજીપી આશિષ ભાટિયાને સમગ્ર કેસ મામલે રજૂઆત કરવા પહોંચી હતી. બીટ કોઈનમાં સંડોવાયેલા બે રાજકીય નેતા અમદાવાદનાં રહેવાસી છે. નિશા ગોંડલીયા કહ્યું કે બંને રાજકીય નેતાઓની સંડોવણીના પૂરાવા રજૂ કરશે. મહત્વનું છે કે બીટકોઈન કેસ મામલે સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે.

READ ALSO

Related posts

વૈજ્ઞાનિકોનો દાવો : પૃથ્વી પર બસ એક આ જ સ્ત્રી સૌથી સુંદર છે, તસવીર જોઈ તમે પણ પડી જશો પ્રેમમાં…

Mayur

એરલાઈને મુસાફરોને પ્રી- દિવાળી માટે શરૂ કરી ઓફર, માત્ર 1,296 રૂપિયામાં માણી શકશો પ્લેનની સફર

Dharika Jansari

બેન્કનો એટીએમ કે ક્રેડિટ કાર્ડનો પિન નંબર યાદ રાખવાની જરૂર નથી, ગ્રાહકોને મળશે નવી સર્વિસ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!