GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

નિસર્ગ વાવાઝોડામાં ફસાયા રવિ શાસ્ત્રી, જાહેર કર્યો ખરતનાક Video

Video

બંગાળમાં અમ્ફાન બાદ મહારાષ્ટ્રમાં નિસર્ગ વાવાઝોડાએ બરબાદી મચાવી દીધી છે. કોરોનાને કારણે અગાઉથી જ ફસાયેલા મહારાષ્ટ્રમાં હવે નિસર્ગ વાવાઝોડું પરેશાન કરી રહ્યું છે. ક્યાંક ભારે ઝડપથી પવન ફૂંકાયો તો ક્યાંક વરસાજ પણ પડ્યો છે. મકાન અને વાહનોને પણ નુકસાન થયું છે.

રવિ શાસ્ત્રીએ શેર કર્યો અલીબાગનો Video

નિસર્ગ વાવાઝોડું શરૂઆતમાં અલીબાગ અને રત્નાગીરી પહોંચ્યું હતું. અલીબાગનો વીડિયો ભારતીય ક્રિકેટ ટીમના ચીફ કોચ રવિ શાસ્ત્રીએ જારી કર્યો છે. એ વાત તો કોઈનાથી છાની રહી નથી કે દર વેકેશનમાં રવિ શાસ્ત્રી અલીબાગ ખાતેના પોતાના ફાર્મ હાઉસમાં ચાલ્યા જાય છે. તેઓ ભારતીય ટીમના કોચ હોવાને નાતે આઇપીએલમાં કોઈ ટીમ સાથે સંકળાયેલા નથી.

ટ્વિટર એકાઉન્ટ પર નિસર્ગ વાવાઝોડાનો Video શેર કર્યો

આમ આઇપીએલના સમયે તેઓ વેકેશન પર હોય છે. નિસર્ગ વાવાઝોડાને જોઇને રવિ શાસ્ત્રી દંગ રહી ગયા હતા. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિસર્ગ વાવાઝોડાનો વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે લખ્યું છે કે આવું ભયાનક વાવાઝોડું મેં અગાઉ ક્યારેય જોયું નથી. આવો અનુભવ અગાઉ ક્યારેય થયો નથી. પવનની ઝડપ 100 કિલોમીટરની છે, ભયાનક.

Read Also

Related posts

ગુજરાતમાં ભયંકર વરસાદને કારણે નદીઓમાં પૂર, દ્વારકા-પોરબંદરમાં રસ્તા પર વાહનો તરતા દેખાયા

Dilip Patel

પોરબંદરના ગ્રામ્ય પંથકમાં સાવચેતીના ભાગરૂપે એનડીઆરએફ ટીમ એલર્ટ પર, ભારે વરસાદની છે આગાહી

pratik shah

સલમાન ખાને બિગ બોસ 14 માટે વધારી અધધ ફી, હવે આ શો હોસ્ટ કરવા માટે લેશે તગડી રકમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!