GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

નિસર્ગ વાવાઝોડું: તંત્રએ 8 જિલ્લામાંથી 63 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા, રાજ્યમાં 18 NDRFની ટીમ તૈનાત

નિસર્ગ વાવાઝોડાનાં કારણે ભારે વરસાદ પડવાની શક્યાતા છે, ત્યારે આ સંકટ મામલે રાહત કમિશ્નર હર્ષદ પટેલની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમા તેમણે જણાવ્યું કે વાવાઝોડાનાં કારણે વલસાડ અને નવસારીમાં 60 થી 70ની સ્પીડે 3 કલાક પવન ફૂંકાશે અને ભારે વરસાદ પડી શકે તેવી શક્યાતાઓ છે. સાથેજ તેમણે કહ્યું કે રાજ્યના દરિયા કિનારા સલામત છે. રાજ્યમાં 18 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

રાજ્યમાં 18 એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે.

ઉપરાંત 6 એફડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. કુલ 8 જિલ્લામાંથી 63 હજાર 897 લોકોને સલામત રીતે ખસેડવામાં આવ્યા છે. જેમા પ્રભાવિત જિલ્લામાં 17 હજાર જેટલા બલ્ક મેસેજ કરવામાં આવ્યા, સુરક્ષિત રહેવના સૂચન આપવામાં આવ્યું..અને તમામ જિલ્લામાં વિજપુરવઠો પણ યથાવત છે.

332 આશય સ્થળો ઉપયોગ

  • 332 આશય સ્થળો ઉપયોગ
  • 252 પ્રસુતિ મહિલાઓ ને ખસેડવામાં આવ્યા છે
  • પ્રભાવિત જિલ્લામાં 17 હજાર જેટલા બલક મેસેજ કરવામાં આવ્યા અને સુરક્ષિત રહેવાનું સૂચન
  • વીજ પુરવઠો યથાવત છે
  • Scoc માં 3 એડિશન કલેકટરની નિમણુંક કરવામાં આવી છે
  • કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન અને વીજ પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી

8 જિલ્લામાં 63 હજાર 897 સમાલત સ્થળ ખસેડવામાં આવ્યા

 સુરત87727
 નવસારી14440
ભરૂચ10202
વલસાડ  33
આણંદ 669
ગીર સોમનાથ 228
ભાવનગર 3366

READ ALSO

Related posts

ATMની રાહતો હવે પૂરી : બેન્કો હવે આ બાબતે રૂ.5 થી 20 સુધીનો ચાર્જ વસૂલશે, જાણો આ છે નિયમો

Pravin Makwana

શિક્ષકો પાસેથી 900 કરોડ વસૂલશે યોગી સરકાર, આ છે સૌથી મોટુ કારણ

Pravin Makwana

પાનમ ડેમના 3 ગેટ 2 ફુટ ખોલી ૭ હજાર કયુસેક પાણી છોડાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!