GSTV

બહેનજી તમે ચિંતા ન કરો, અમે સુરક્ષિત છે

Last Updated on May 13, 2019 by

કેન્દ્રિય સંરક્ષમ પ્રધાન નિર્મલા સીતારમણે બસપા સુપ્રિમો માયાવતી પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા છે. નિર્મલા સીતારમણે કહ્યું કે,બહેન માયાવતી અમારી ચિંતા ન કરજો,બિલકુલ આશ્વસ્ત રહેજો. અમારી પાર્ટીમાં મહિલાઓ પુરી રીતે સુરક્ષિત છે. અમારી વચ્ચે મજબૂત અને સારા ઔપચારીક સંબંધો છે.

રક્ષા મંત્રીએ જણાંવ્યું કે,માયાવતીનાં મોઢામાંથી પ્રધાનમંત્રી,તેમની અંગત જીંદગી અને ભારતીય જનતા પાર્ટીની મહિલાઓ વિશે આટલી ખરાબ વાતો સાંભળવી ખુબ જ નિરાશાજનક છે.

શું બોલ્યા હતા માયાવતી?

અલવર ગેંગરેપ કેસ મામલે માયાવતી અને પ્રધાનમંત્રી મોદી છેલ્લા ઘણાં સમયથી સતત એકબીજા પર હુમલાઓ કરી રહ્યા છે. આ દરમિયાન ગઇકાલે બસપા સુપ્રિમો માયાવતીએ પ્રધાનમંત્રી મોદીનાં અંગત જીવન પર ટિપ્પણી કરી હતી કે વિવાહિત મહિલાઓ ગભરાઇ છે કે ક્યાંક મોદી પોતાની જેમ અમને પણ અમારા પતીથી અલગ ન કરી દે.

READ ALSO

Related posts

કોરોના/ 29 કરોડ લોકો ભૂખે મરશે : આ દેશે લોકોને આપ્યો કોરોનાનો બુસ્ટરડોઝ, જાપાન અને ફિલિપિન્સની પણ હાલત બગડી

Damini Patel

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel

મેજર ઓપરેશન/ એર સ્ટ્રાઈકમાં 100 આતંકવાદીઓનો ખાત્મો, 90 ગંભીર રીતે ઘાયલ : ભયાનક લડાઈની શરૂઆત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!