GSTV

નિર્મલા સીતારમને સરકારી બેંકો પર ઉઠાવ્યા સવાલ, ‘હવે પહેલા જેવો વ્યવહાર નથી રહ્યો’

Last Updated on February 27, 2020 by Mayur

નાણાં મંત્રી નિર્મલા સીતારામને સરકારી બેન્કો પર સવાલ ઊઠાવતા કહ્યું હતું કે ગ્રાહકો સાથે હવે પહેલા જેવો વ્યવહાર નથી થઈ રહ્યો. નાણામંત્રીએ બુધવારે ભારતીય બેંક્સ એસોસિએશન(આઈબીએ) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં જાહેર ક્ષેત્રની બેંકોની લોન વિતરણમાં અપ્રમાણસર વધારો કરવાના મામલામાં આ બેંકો પર પ્રશ્નો ઉભા કર્યા છે.

જાહેર બેંકો ગ્રાહકો સાથે સમાન સંબંધ નથી રાખતી

તેમણે કહ્યું કે હવે જાહેર બેંકો ગ્રાહકો સાથે સમાન સંબંધ નથી રાખતી અને જાહેર ક્ષેત્રની બેંકોની શાખાઓના ગ્રાહકો સાથે નબળા સંબંધોને કારણે લોનને પ્રોત્સાહન આપવામાં નથી આવી રહ્યું.

લોનની વૃદ્ધિ પહોંચી 9 ટકા

ઉલ્લેખનીય છે કે 20 જાન્યુઆરીએ પૂરા થયેલા પખવાડિયામાં બેંકોની લોનની વૃદ્ધિ માત્ર 7.10 ટકા હતી જ્યારે એક વર્ષ પહેલા સમાન ગાળામાં તે 9 ટકા જેટલો હતો. તેના પ્રથમ ઝડપી તબક્કાની વાત કરીએ તો નવેમ્બર 2018 માં બેંક લોનનું વિતરણ લગભગ 15 ટકા જેટલું પહોંચી ગયું છે.

READ ALSO

Related posts

UP ચૂટણી! શું ભાજપ આવશે કે જશે? મત વિસ્તારના લોકોનો રોષ જોઈને ભાગવું પડ્યું નેતાને! હાથ જોડીને કારમાં બેસીને થયા પલાયન

pratik shah

મોટી સફળતા/ ભારતમાં પશુઓ માટે કોરોનાની પહેલી વેક્સિન તૈયાર, જાણો ક્યારે માર્કેટમાં આવશે

Bansari

કોરોનાની સુનામી/ 14 જ દિવસમાં 1 લાખથી 3 લાખે પહોંચ્યા કેસ, ત્રીજી લહેર પર નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!