GSTV

અમદાવાદના નિર્ભયાકાંડમાં બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયાંનો હાથ હોવાની શક્યતા

Last Updated on July 23, 2019 by Mayur Vora

અમદાવાદના નિર્ભયાકાંડમાં નવો વળાંક આવ્યો છે. આરોપીઓમાં ‘ગેંગ રેપ’નો શિકાર બનેલી પીડીતાનો બોયફ્રેન્ડ ગૌરવ દાલમિયાંનો પણ સમાવેશ થાય છે. અને તેઓ લગ્ન પણ કરવાના હતા. ઘોડાસર નિગમ સોસાયટીમાં રહેતો આ કેસનો આરોપી ગૌરવ મહાવીર દાલમીયાં અને પીડીતા વચ્ચે મૈત્રી સંબંધો હતા અને બન્ને લગ્ન કરવાના હતા.

લગભગ સવા વર્ષના બન્ને વચ્ચેના આ સંબંધોમાં ત્રીજા પાત્ર તરીકે યામીની નાયરનો પ્રવેશ થયો હતો. પીડીતા કોલેજિયન યુવતીને તેનો બોયફ્રેન્ડ ગૌરવને યામીની નાયર સાથે નાજાયજ સંબંધોનો સિલસિલો ચાલી રહ્યો હોવાનો અણસાર આવી જતાં દસ- બાર દિવસ પહેલા પીડિતાને ગૌરવ સાથે ઝઘડો પણ થયો હતો. જો કે, પાછળથી બન્ને વચ્ચે સમાધાન થઈ ગયું હતું. અને તેઓ લગ્ન પણ કરવાના હતા.

Related posts

નેતાજીને નોલેજ આવ્યું / મગફળી કૌભાંડ વખતે જેમણે રેલી કાઢી હતી એમને હવે કૌભાંડની જ ખબર નથી!

pratik shah

ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં થશે ચર્ચા, સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવે આપ્યું મોટું નિવેદન: શું તણાવનો આવશે અંત?

Zainul Ansari

4 હજાર કરોડના પાવર માટે ભાજપના નેતાઓમાં તનાતાની, યાર્ડમાં હવે ભાજપ સામે સંઘનો મોટો જંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!