GSTV

પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી નીરવ મોદીની મુશ્કેલીઓ વધવાની શક્યતા

13 હજાર કરોડના પીએનબી ગોટાળાના મુખ્ય આરોપી અને હીરા કારોબારી નીરવ મોદીની મુશ્કેલીઓ વધી શકે છે. મુંબઈની એક વિશેષ કોર્ટે પ્રવર્તન નિદેશાલય એટલે કે ઈડીને નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે પીએમએલએ હેઠળ કાર્યવાહી શરૂ કરવા મંજૂરી આપી છે.

ઈડીએ છેતરપિંડી સાથે સંબંધિત મની લોંડ્રિંગ કેસમાં નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે અપીલ કરી હતી. કોર્ટે આ પહેલા એજન્સી તરફથી આ મામલામાં ચાર્જશીટ દાખલ કર્યા બાદ નીરવ મોદી માટે બીનજામીનપાત્ર વોરંટ જારી કરી ચૂકી છે. પરંતુ કોર્ટ તરફથી જારી કરાયેલા બીનજામીનપાત્ર ધરપકડ વોરંટ માત્ર દેશમાં જ લાગુ થઈ શકે છે.

Related posts

દુનિયાભરમાં કોરોનાના 82,726 કેસ નોંધાયા, સૌથી વધુ ઈટલીમાં 17 હજાર લોકોના મોત

Pravin Makwana

ભારતના આ ચાર રાજ્યોમાં હવે માસ્ક પહેરવું ફરજીયાત, કડક નિર્ણય લેવા પાછળ આ કારણ જવાબદાર

Mayur

વિપક્ષ પણ મોદીના સમર્થનમાં, લોકડાઉન વધારવાની ઉઠી માગ, 11 એપ્રિલે PM કરશે આ કામ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!