GSTV
Home » News » પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી

પુરાવાના નાશ થવાના ભયથી કોર્ટે ચોથીવાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી

PNB ગોટાળા મામલે આરોપી અને ભાગેડૂ નીરવ મોદીને લંડનની કોર્ટે ઝટકો આપ્યો છે. કોર્ટે નીરવ મોદીને જામીન આપવાનો ઇનકાર કર્યો છે.

આ સિવાય જજે નીરવ મોદીને લઇને સખ્ત ટીપ્પણી કરતા તે શંકા વ્યક્ત કરી કે, જો જામીન મળ્યા તો પુરાવા સાથે ચેડા થઇ શકે છે. સુનવણી દરમિયાન જજ તરફથી નીરવ મોદીના વકીલને ફટકાર લગાવવામાં આવી છે.

જજે કહ્યું કે, તેઓ તે વાત પર વિશ્વાસ નથી કરી શકતા કે જામીન મળવા પર કોઇ પુરાવાનો નાશ કરવામાં આવશે નહી. સુનવણી દરમિયાન જજે કહ્યું કે, ભવિષ્ટમાં શું થશે કોણ જાણે છે.

તેમણે કહ્યું કે, અરજીકર્તા પર ઘણાં દેશોમાં છેતરપિંડીના મામલા નોંધાયેલા છે. તેનામાં જામીન આપવી યોગ્ય નથી. નોંધનીય છે કે, કોર્ટે આ ચોથી વાર નીરવ મોદીની જામીન અરજી ફગાવી છે.

READ ALSO

Related posts

કેન્દ્ર સામે આ રાજ્યની લાલ આંખ કહ્યું, ‘નવા મોટર વ્હિકલ એક્ટથી લોકો પરેશાન’

Bansari

સુરતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69માં જન્મદિવસ નિમિત્તે, 70 ફૂટ લાંબી અને 700 કિલોની કેક બનાવાઈ

Dharika Jansari

સાઉદીમાં થયેલા ડ્રોન હુમલા બાદ ક્રૂડના ભાવમાં ભડકો, લોકોના ખિસ્સા થશે હળવા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!