GSTV
Home » News » લગ્ન પ્રસંગમાં પીઠીની વિધી ચાલી રહી હતી, બીજી બાજુ નવ વર્ષની બાળકીને કરંટ લાગ્યો અને…

લગ્ન પ્રસંગમાં પીઠીની વિધી ચાલી રહી હતી, બીજી બાજુ નવ વર્ષની બાળકીને કરંટ લાગ્યો અને…

સુરતના પાંડેસરામાં લગ્ન પ્રસંગમાં વીજ કરંટ લાગતા ઘાયલ નવ વર્ષની બાળકીનું મોત થયુ છે અને સમગ્ર લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે. પાંડેસરાના આંબેડકર આવાસ ખાતે યુવકના લગ્ન પ્રસંગમાં પીઠીની વિધી ચાલી રહી હતી. ત્યારે પ્રિયંકા ઉપરાંત પાંચ બાળકો રમી રહ્યા હતા. તેવામાં ફોક્સ લાઈટિંગના લોખંડના થાંભલાને સ્પર્શ કરતા વીજકરંટ લાગ્યો હતો.

જેમાં પ્રિયંકા બેભાન થઈ ગઈ હતી. જે બાદ પરિવારજનો તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી.

Read Also

Related posts

સુરત ફાયર વિભાગનો સપાટો, 430થી વધુ એકમોને સીલ કરતા વેપારીમાં ફફડાટ

Nilesh Jethva

વધી રહી છે સરદાર સરોવર ડેમની સપાટી, 10 દિવસમાં મધ્યપ્રદેશ આટલા ક્યૂસેક પાણી છોડ્યું

Mayur

અમદાવાદ : રેપ કરનારા આરોપીને સજા મળી તો કોર્ટ પરિસર બહાર પીડિતાના પિતા પર કાચની બોટલ ફોડી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!