GSTV
Entertainment Photos Television Trending

Actress Turns Bold/ ‘બિગ બોસ’ની એક્સ કંટેસ્ટેન્ટે પહેર્યો એવો ડ્રેસ, નથી હટી રહી લોકોની નજર

‘બિગ બોસ 14’માં પોતાની ગેમથી લોકોના હોશ ઉડાવનારી કંટેસ્ટેન્ટ અને એક્ટ્રેસ નિક્કી તંબોલી સતત બોલ્ડ થતી જાય છે. દરેક વખતે નિક્કી સોશિયલ મીડિયા પર એવા-એવા ડ્રેસિસ પહેરીને કેમેરામાં પોઝ આપી આપે છે કે તસવીર જોઈને ફેન્સનો પરસેવો છુટી જાય છે. આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાવી રહી છે જેના પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

બિગ બોસ

આ તસવીરોમાં નિક્કી તંબોલી વાઈન કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. અભિનેત્રી રિવીલિંગ ગાઉન પહેરીને ફોટામાં બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી.

બિગ બોસ

આ ફોટા જોઈને સ્પષ્ટ થાય છે કે નિક્કીએ આ ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે. જેમાં એક્ટ્રેસનો ક્લીવેજ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આટલું જ નહીં, નિકીના આ ડ્રેસ ડીપ નેક્ડ છે, જેના પર લોકોની નજર ટકેલી છે.

નિક્કી તંબોલીનો આ ફ્રિલ્ડ ગાઉન બે પાતળા પટ્ટાઓ પર ટકેલો છે. એટલું જ નહીં, અભિનેત્રી આ બોલ્ડ ડ્રેસ પહેરીને કેમેરાની સામે પોતાની સુંદરતાનો જાદુ કરતી જોવા મળી હતી.

પોતાના લુકને કમ્પ્લીટ કરવા માટે નિક્કીએ ન્યૂડ મેકઅપ કર્યો છે અને સાથે જ તેના વાળ ખુલ્લા પણ રાખ્યા છે. નિક્કીએ આ તસવીરો શેર કરતાની સાથે જ તે સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ હતી.

નિક્કીએ આ તસવીરો ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું- ‘મેં સાંભળ્યું કે તમે મને મિસ કર્યું.’ નિક્કીની આ તસવીરો પર ફેન્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

READ ALSO:

Related posts

સાયબર ફ્રોડની નવી રીતો… લોકો માટે આવી રહ્યા છે આ 5 SMS, એક ક્લિક કરવાથી એકાઉન્ટ થઈ જાય છે ખાલી !

Kaushal Pancholi

મોંઘી થશે વીમા પોલિસી! / IRDAIના નવા નિયમની પડશે મોટી અસર, નિષ્ણાતો પાસેથી જાણો કેવી રીતે ગ્રાહક તેમનું પ્રીમિયમ ઘટાડી શકે છે

Hardik Hingu

ગુજરાત ચૂંટણીમાં આફ્રિકન એન્ટ્રી/ વિશેષ આદિવાસી બુથ પર મતદાનનો મળ્યો પહેલો મોકો, જંબૂરમાં વોટ કરવાની ખુશીમાં મચાવી ધમાલ

HARSHAD PATEL
GSTV