GSTV

નિખિલ સવાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને કરી ફરિયાદ, ABVP અને ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ

એબીવીપી અને એનએસયૂઆઇ વચ્ચેના લોહિયાળ સંઘર્ષમાં ગંભીર રીતે ઘાયલ થયેલા એનએસયૂઆઇના નિખિલ સવાણીએ અમદાવાદ પોલીસ કમિશનરને ફરિયાદ કરી છે. જેમાં તેઓએ રજૂઆત કરી છે કે હજુ પણ એબીવીપી અને ભાજપ યુવા મોર્ચાના કાર્યકર્તાઓ તેમનો પીછો કરી રહ્યા છે.

READ ALSO

Related posts

દુનિયાને ભરડામાં લેનારા Coronaએ આ 9 દેશોમાં દસ્તક સુદ્ધાં નથી આપી

Bansari

Lock Down : માતાપિતાએ એવું તો શું કરવુ જેથી બાળકોનું મનોરંજન થાય અને સમય પણ પસાર થાય? આ ટિપ્સ આવશે કામ

Bansari

Corona ઇફેક્ટ: વિદેશમાં ફસાયેલા ભારતીયોને હાલ પરત લાવવા મુશ્કેલ : કેન્દ્રએ હાથ ઉંચા કરી લીધા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!