GSTV

સુરત, રાજકોટ અને વડોદરામાં આજથી નાઈટ કર્ફ્યૂ લાગુ, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરત, રાજકોટ અને વડોદરામાં રાત્રે 9 વાગ્યાથી કરફયૂ લાગુ થઈ ગયો છે. વડોદરામાં કર્ફ્યુનો કડક અમલ થઈ રહ્યો છે. પોલીસનો મોટો કાફલો બંદોબસ્તમાં જોડાયો છે. લોકો પોલીસનો મોટો કાફલો શહેરમાં કરફયૂને લાગુ કરવા માટે રસ્તા પર ઉતર્યો છે. અને બહાર નીકળતા લોકોને પૂછપરછ કરીને યોગ્ય કારણ લાગે તેમને જવા દેવાય છે. તો બીનજરૂરી બહાર નીકળતા લોકો સામે કાર્યવાહી પણ થઈ રહી છે. પોલીસ વિભાગ દ્વારા ખાસ ચેકીંગ પણ કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકો રાત્રે નવના ટકોરે ધંધા રોજગાર બંધ કરી દીધા હતા અને સ્વયંભૂ રાત્રિ કરફ્યુનો અમલ કરી રહ્યા છે. શનિવારે રાત્રે માસ્ક નહિ પહેરી કરફ્યુનો ભંગ કરનાર 1,500 લોકો સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

READ ALSO

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત

Pravin Makwana

અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!